For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યોતિરાદિત્ય સિંધિયા મારા માટે ભગવાન રામ અે હુ તેમનો હુનુમાન: મંત્રી સિસોદિયા, ગોવિંદ સિહ ચાપલૂસ....

મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજવા જઇ રહી છે તે પહેલા રાજકીય પક્ષોના નેતાઓ વિવિદિત નિવેદન આપીને ચર્ચામાં રહેવાનો પ્રયાસ કરતા હોય છે. આવું જે એક નિવદેન એમપીના મત્રીએ ફ્યુ છે. તેણે સિંધિયાને ભગવાન રામ સાથએ સરખાવી પોતાને

|
Google Oneindia Gujarati News

પોાતના નિવેદન માટે ચર્ચામાં રહેનાર મધ્યપ્રદેશના ગ્રામીણ વિકાસ મંત્રી મહેન્દ્ર સિંહ સિસોદિયા એક વાર ફરી પોતાના નિવેદન માટે ચર્ચામા છે. સિસોદિયાએ કહ્યુ છે કે, કેન્દ્રીય મંત્રી જ્યોતિરદિત્ય સિંધિયા મારા માટે ભગવાન શ્રીરામની જેમ અને હુ તેમનો હનુમાન છે. સેવાનું કામ છે કે, પોતાનાન પ્રભુનુ કામ કરવુ.તેમના સંકલ્પોને પુરા કરવા. શનિવારે મંત્રીએ ટ્વીટ દ્વારા વીડિયો બહાર પાડીને આ પ્રાકરની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યુ કે, વિધાનસભામા વિરોધપક્ષના નેતા ડો ગોવિંદ સિહએ એક વ્યક્તવ્યમાં મરા વિશે કહ્યુ કે, સિદિધાયના નોકર, ચામચા અને ચાપલૂસ છે.

SINDHIYA

નગર પાલિકા ચૂટણી પ્રચાર દરમિયાન સિસોદિયાની રઠિયાઇમાં કહ્ુય કે, જે પણ કોગ્રેસી છે. તે ચૂપચાપ ત્યાં નીકળી જાવ. 2023 માં ભાજપર સરકાર બનાવી રહી છે. અને નામ શિવરાજનું બુલડોજર તૈયાર છે. મંત્રી સિસોદિયાને આ નિવેદન પર વિરોધપક્ષ નેતા ગોવિંદસિંહ સિંધિયાના ચાપલુસ ગણાવ્યા હતા.

ગોવિંદસિંહએ 1 દિવસ પહેલાજ કહ્યુ હતુ કે, સિસોદિયામાં હિમ્મત છે તો જયવર્ધન સિંહ કોગ્રેસના પૂર્વ મંત્રી દિગ્વિજય સિહના પુત્ર સમાન ચૂંટણી લડીને અે જીતીને દેખાડશે. તેના પર સિસોદિયાએ કહ્યુ કે, પહેલા તો હરેન્દ્ર સિહ જયવર્ધન સામે લડી લે. પછી મારો નંબર આવશે. સિસોદિયાએ કહ્યુ કે, આ વખતે રાઘોગઢ નગપાલિકા અને વિધાનસભઆમાં ચમત્કાર થશે જે નથી થયુ તે થશે.

English summary
The minister called Jyotiraditya Scindia Lord Rama
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X