મોદી સરકારે સંસદનું વિશેષ સત્રની કરી જાહેરાત, શુ સમય પહેલા આવશે લોકસભા ચૂંટણી?
મોદી સરકારે અચાનક મોટો નિર્ણય લઇે સંસદના વિશેષ સત્ર બલાવાની કરી છે જાહેરાત, આ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ સત્રમાં 5 બેઠક હશે. આ અમૃત કાળ સત્ર કહેવામાં આવશે. આ સત્રનો ઉપયોગ છેલ્લા 5 વર્ષોાં સરકારના મુખ્ય ઉપલબ્ધીઓની જાહેરાત કરવામાં આવી શકે છે.

રાજકીય જગતમાં આ પગલાને ઘણી અટકળો લગવાામાં આવી રહી છે. અમુક વિપક્ષી નેતાઓનું માનવુ છે કે, સરકાર આ પ્રકારના નિર્ણયને લઇને સમયથી પહેલા લોકસભાની ચૂંટણી કરાવી શકે છે. અમુક નેતાઓનું માનવુ છે કે, કેન્દ્ર સરકાર ઇન્ડિયા ગઠબંધનની લગાતાર બેઠક થી ડરી ગયા છે જેને લઇને લલ્દી ચૂંટણી કરવા માગે છે.
કેન્દ્રીય સંસદીય મંત્રી પ્રલ્હાદ જોશી એ ટ્વીટ કરીને લખ્યુ કે, સંસદના વિશેષ સત્ર 17 મી લોકસભાનુ 13 મુ સત્ર અને રાજ્યસભાનું 261 મું સત્ર હશો) આગામી 18 થી 22 સપ્ટેમ્બર દરમિયાન થશે. જેમા 5 બેઠક હશે અમૃત કાળના સમયમાં થનાર આ સત્રમાં સસદમાં સાર્થક ચર્ચાને લઇને આશાવાદી છું.












Click it and Unblock the Notifications
