મુબઇ-શિરડી વંદે ભારત ટ્રેનમાં પિરસવામાં આવી "ડિસ્ટી કોર્નફ્લેક્સ' યાત્રીએ કરી IRCTC ને ફરિયાદ
ઐક્ઝીક્યુટીવ ક્લાસ ટ્રેનમાં વચ્ચે આપવામાં આવે છે, એટલા માટે અન્ય વર્ગના લોકો લગાતાર ચાલતા રહે છે. અને વાધેર કિમત ચૂકવા છતા કોઇ પ્રાઇવેશી નથી રહેતી
મુંબઇ શિરડી વચ્ચે ચાલતી વાંદે એભારત એક્સપ્રેસ ટ્રેનમાં અવ્યવસ્થાનો મામલો સામે આવ્યો છે. એક યાત્રીએ તેના પર તટસ્થ લોકોનુ ધ્યાન ખેંચ્યુ છે. સાથે જ તમણે સલાહ આપી હતી કે, યાત્રીએ ત્યારે પોતાની સલાહ આપી છે છે જ્યારે ધુળ ભરેલ કોર્નફ્લેક્સ પીરસવામાં આવ્યુ. તેમણે ટ્વીટ કરીને રેલવેનું ધ્યાન ખેંચતા સમસ્યા વિશે વાત કરી હતી. સાથે જ પોતાની સલાહ પણ આપી હતી. અમુક સમસ્યા છે જે સુધારી શકાય છે.

એક્સીક્યુટિવ ક્લાસ ટ્રેનની વચ્ચે આપવામાં આવે છે. એટલા માટે અન્ય વર્ગના લોકો લગાતાર ચાલતા રહે છે. અને વાધારે ખર્ચો કરવા છતા પ્રાઇવેસી નથી મળતી. યાત્રીએ "ઇસી" ને આને આગળ કે પાછળ લગાવાની વાત કરી છે. સાથે જ તેમણે કહ્યુ છે કે, ફર્સ પર કાલીન છે એટલે તેના પર પારંપરીક ઝાડુ મારવાની જગ્યાએ વેક્યુમ ક્લીન પ્રદાન કરવુ જોઇએ. સાથે ભોજનની ુણવત્તામાં સુધાર કરવો જોઇએ. ડસ્ટી કોર્નફ્લેક્સ ખાવા માટે કોણ આપે છે. તેની ગણવત્તામાં સુધાર હોવુ જોઇએ.
પોતાના મકાઇના ગુચ્છેની એક સવીર શેયર કરતા ટ્વીટર યૂજર્સે મધ્ય રેલવે મંત્રાલય અને કેન્દ્રીય રેલ મંત્રી અશ્વીની વૈષ્ણવ સહિત સરકારી અધિકારીઓને નાશ્તનું નિરીક્ષણ કરવામાટે બોલાવ્યા હતા. પોસ્ટ શેયર કરતા IRCTC ના એક અધિકારીએ વંદ ભારત એક્સપ્રેસના યાત્રીને આશ્વાસન આપવામાં આવ્યુ હતુ કે, તેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
