Rail Minister Vaishnaw મોડી રાત્રે પુરી સ્ટેશન પહોચ્યા, પીએમ મોદીના કાર્યક્રમને યાદગાર બનાવા પ્રયાસ
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી 19 મે નારોજ પુરી સ્ટેશનથી વંદે ભારત ટ્રેનનીને લીલી ઝંડી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોચતા પહેલા ોડી રાત્રે પુરી સ્ટેશન પહોચ્યા વૈષ્મવ કાર્યક્રમની જીણવટ પૂર્વક માહિતી મેળવી હતી.

તેમણે સ્ટેશન પર હાજર અધિકારીઓને પ્રધાનમત્રીના પ્રવાસ અને પુરી સ્ટેશન પર કરવામાં આવેલ તૈયારીની વિસ્તારથી જાણકારી લીધી હતી. વૈાષ્ણવે જણાવ્યુ હતુ. કે, વંદે ભારત ટ્રેનની શુરાથ પુરી માટે ઐતિહાસિક અવસર
રેલમંત્રીએ જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી ઓડીશાને હજારો કરોડ રૂપિયાની વિકાસના કામોની ભેટ આપશે. તેમણે કહ્યુ કે, પીએમ મોદી પુરીથી હાવડા વચ્ચે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે.
#WATCH | Odisha: Union Railways Minister Ashwini Vaishanw inspects Puri Railway Station at midnight to take stock of the work progress.
— ANI (@ANI) May 17, 2023
PM Modi will flag off the Vande Bharat train from Puri to Howrah and lay the foundation stone for the redevelopment of Puri and Cuttack railway… pic.twitter.com/DRKsBYJU70












Click it and Unblock the Notifications
