For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IT સેક્રટરમાથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે, 3000 કર્મચારીઓને કાઢશે આ દિગ્ગજ સોફ્ટવેર કંપની

સોફ્ટવેર કંપનીઓ મોટી સંખ્યમાં કર્મચીરીઓની છટમી કરી રહ્યા છે. IBM બાદ આ દિગ્ગજ સોફ્ટવેર કંપની SAP એ છટણી કરવાની જાહેરાત કરી છે. તે 3000 કર્મચારીઓની છટણી કરશે

|
Google Oneindia Gujarati News

વર્ષ 2022 માં ઘણી મોટી કંપનીઓએ મોટા પ્રમાણમાં છંટણી કર હતી. નવા વર્ષમાં પ્રાઇવેટ નૌકરી કરનાર લોકો થોડુ સારુ થવાની આશા વ્યક્ત કરી છે. પહેલા મહિનામાં ઘણી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. હવે દિગ્ગજ સોફ્ટવેર કંપની SAP છટણી કરવાની જાહેરાત કરી છે. જેનાથી ઘણા દેશોના લોકો પ્રભાવિત થશે.

IT

જર્મન સોફ્ટવેર દિગ્ગજ SAP એ ગુરુવારે 3000 કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. આ કંપની ક્લાઉડ- આધારીત કંપ્યુટિગ સેવા પ્રદાન કરે છે. કંપની અનુસાર તેણે પોતાના મેન બિઝનેશને મજબુત કરવા માટે કઠોર નિર્ણય કર્યો છેે. તો 2022 ના પરીણામોનો ખુલાસો કરતા કંપનીએ જણાવ્યુ હતુ કે, આ નવા નિર્ણયથી તેના અંદાજે 2.5 ટકા કર્ચમારીઓ પ્રભાવિત થવાની શક્યતા છે. વર્તમાન સંજોગોમાં તેમની પાસે 1.20 લાખ કર્મચારી છે. એવામાં અંદાજે 3000 કર્મચારીઓને નોકરીમાથી કાઢવામાં આવ્યા છે.

SAP એ કહ્યુ કે, તેની આ છટણીથી કંપનીને 2023 પહેલા ત્રમાસિક અંદાજે 250-300 મિલિયન યુરોનુ નુક્સાન થશે. ત્યાર બાદ 2024 માં 300-350 મિલિયન યુરોની વાર્ષિક બચતની યોજના છે. જે રણનીતિક વિકાસના ક્ષેત્રમાં ઇનવેસ્ટને વધારશે.

IMB મા છટણી

બીજી તરફ અમેરિકા મલ્ટીનેશનલ કંપની માહિતી પ્રાદ્યોગિક કંપની માં પણ છટણી શરુ કરવામાં આવી છે. અત્યારે કંપની 3900 લોકોને નોકરીમાથી કાઢી રહી છે.કંપનીએ પોતાના અધિકારીક નિવેદનમાં કહ્યુ છે કે, એનુએલ કૈશ ટાર્ગેટને મેળવવા માટે નિષ્ફળ રહ્યા બાદ નિર્ણય કરવામાં આવ્યો છે. કંપની હજી પણ ક્લાઇટ ફૈસિગ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે કામ પર રાખવા માટે પ્રતિબદ્ધ છે.

English summary
The software company will lay off 3000 employees
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X