Bhopal News: મહિલા સાથે વ્હાટ્એપ ફ્રેન્ડે કર્યુ દુષ્કર્મ, લગ્ન માટે કર્યુ દબાણ

રાજધાની ભોપાલમાં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ વહોટ્સએપ પર 3 વર્ષ પહેલા મહિલાની દોસ્તી એક યુવક સાથે થઇ હતી બંને વચ્ચે એક જ્યારે નજદીકી આવ્યા તો યુવકે મહિલાને પોતાના ઘરે લઇ ગયો હતો અને અંહિયા તેના પર દુષ્કર્મ આચર્યુ હતુ.

WHATSAAP

કમલા નગર પોલીસ સ્ટેશન અનુસાર 38 વર્ષીય મહિલા એમપી નગર વિસ્તારમાં રહે છે. થોડા વર્ષો પહેલા તેના પતિની મોત થઇ ચુકી છે. હવે તે તેના ત્રમ ભાળકો સાથે રહે છે અને ઘરોમાં સફાઇની કામગીરી કરી છે. અંદાજે 3 વર્ષ પહેલા વ્હોટ્સએપ પર તેની ઓળખાણ સચિન સોલંકી નામના યુવક સાથે થઇ હતી. વહોટ્એપ પર બંને વતાચીત કરતા હતા.

ત્યાર બાદ બંને એક બીજાને મળવા લાગ્યા અને બંને વચ્ચે નજદીકી વધતી ગઇ હતી. મે મહિનામાં સચિન મહિલાને રાહુલ નગર સ્થિત પોતાના ઘરે પર લઇ ગયો હતો જ્યા તેણે મહિલા પર જબદસ્તી શારીરિક સંબંધ બનાવ્યો હતો. ગયા દિવસોમાં સચિને મહિલાને સામે લગ્નનો પ્રસ્તાવ રાખ્યો હતો. ધમકી આપી હતી કે, જો મહિલાએ તેની સાથે લગ્ન નહી કર્યા તો તે તેને બદનામ કરી દેશે.

બીજી તરફ મહિલાનું કહેવુ છે કે, તેના બાળકો મોટા છે. એટલા માટે તે લગ્ન ની હકરી શકે. લગ્નની જીદને લઇને યુવકે મહિલાને હેરાન કરવાનુ શરુ કર્યુ હતુ. મહિલાએ પોલીસ સ્ટેશન પહોચીને મામલાની ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે બળાત્કારનો કેસ દાખલ કરીને આરોપીને તપાસ શરુ કરી દિધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X