થઇ ગઇ ત્રીજા ફ્રંટની રચના, PM માટે કોઇ ઝઘડો નહીં

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી: આજે દિલ્હીમાં 12 ક્ષેત્રીય દળોએ મળીને ત્રીજા મોર્ચાની ઔપચારીક જાહેરાત કરી દીધી છે. બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં જનતા દળ યૂનાઇટેડના નેતા શરદ યાદવે જણાવ્યું કે આ થર્ડ ફ્રંટ નથી પરંતુ ફર્સ્ટ ફ્રંટ છે, જે ધર્મનિરપેક્ષ અને ઉદાર છે. તેમણે જણાવ્યું કે અમારી વચ્ચે વડાપ્રધાન પદને લઇને કોઇ ઝઘડો નથી, અમને આશા છે કે આ ચૂંટણીમાં જનતા અમને એક વિકલ્પના રૂપમાં જોશે.

જ્યારે સપા નેતા મુલાયમ સિંહ યાદવે જણાવ્યું કે દેશને સાંપ્રદાયિકતાથી બચાવવા માટે અમે એક આવા જ ફ્રંટની જરૂર છે. સ્થાનીય પાર્ટીઓ રાષ્ટ્રીય દળોને સામાન્ય ચૂંટણીમાં સબક શીખવાડી દેશે. મુલાયમે આશા વ્યક્ત કરી છે કે આ દળોની સંખ્યા 15થી પણ વધારે થઇ શકે છે. પત્રકારો દ્વારા સવાલ પૂછવા પર નીતિશ કુમારે જણાવ્યું કે અમે સાંપ્રદાયિક શક્તિઓને રોકવા માટે એકત્ર થયા છીએ, તેમણે જણાવ્યું કે હવે તેઓ એનડીએમાં પાછા ક્યારેય નહીં જાય, ભલે નરેન્દ્ર મોદીના સ્થાને બીજા કોઇને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવે.

ત્રીજા ફ્રંટના બીજૂ જનતા દળના નેતા નવીન પટનાયક આ બેઠકમાં આવી શક્યા નહીં. આ બેઠકમાં ઝારખંડ વિકાસ મોર્ચા પ્રત્યે પ્રતિનિધિ પણ હાજર હતા. વામ નેતા પ્રકાશ કરાતે જણાવ્યું કે ત્રીજો મોર્ચોભાજપ અને કોંગ્રેસનો વિકલ્પ છે, જે ધર્મનિરપેક્ષ અને લોકતાંત્રિક છે. અમારી કોશિશ છે કે અમે ભાજપા અને કોંગ્રેસને સત્તામાં આવવાથી રોકીએ. કરાતે જણાવ્યું કે અમે વડાપ્રધાન પદના ઉમેદવારનો નિર્ણય ચૂંટણી બાદ કરીશું. કરાતે મોદીને ધર્મનિરપેક્ષ ભારત માટે ખતરનાખ ગણાવ્યા. કરાત અનુસાર અમે સૌએ મળીને દેશ માટે ઉમદા કાર્ય કરવાનો નિર્ણય કરી લીધો છે. જયલલિતા આ બેઠકમાં સામેલ થઇ શકી ન્હોતી, આ પહેલા તેમણે જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ્ય આખા દેશની અર્થવ્યવસ્થાને સારી બનાવવાનો છે, અમે માત્ર તમિલનાડુ માટે કામ નહીં કરીએ.

ત્રીજા ફ્રંટની સરકારને નકારવાને અને તેના ગઠન બાદ હવે રાજનીતિ પરિદ્રશ્યમાં ફેરફાર થઇ શકે છે. કેટલાક રાજનૈતિક વિશ્લેષકોએ આ મોર્ચાની સંભાવનાને વડાપ્રધાન પદ માટે આંતરિંક કલહ હોવાની સંભાવનાને કારણે પણ ઇનકાર કરી દીધો.

થર્ડ ફ્રંટ તૈયાર, PM માટે કોઇ ઝઘડો નહીં

થર્ડ ફ્રંટ તૈયાર, PM માટે કોઇ ઝઘડો નહીં

આજે દિલ્હીમાં 12 ક્ષેત્રીય દળોએ મળીને ત્રીજા મોર્ચાની ઔપચારીક જાહેરાત કરી દીધી છે.

થર્ડ ફ્રંટ તૈયાર, PM માટે કોઇ ઝઘડો નહીં

થર્ડ ફ્રંટ તૈયાર, PM માટે કોઇ ઝઘડો નહીં

બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં જનતા દળ યૂનાઇટેડના નેતા શરદ યાદવે જણાવ્યું કે આ થર્ડ ફ્રંટ નથી પરંતુ ફર્સ્ટ ફ્રંટ છે, જે ધર્મનિરપેક્ષ અને ઉદાર છે. તેમણે જણાવ્યું કે અમારી વચ્ચે વડાપ્રધાન પદને લઇને કોઇ ઝઘડો નથી, અમને આશા છે કે આ ચૂંટણીમાં જનતા અમને એક વિકલ્પના રૂપમાં જોશે.

થર્ડ ફ્રંટ તૈયાર, PM માટે કોઇ ઝઘડો નહીં

થર્ડ ફ્રંટ તૈયાર, PM માટે કોઇ ઝઘડો નહીં

જ્યારે સપા નેતા મુલાયમ સિંહ યાદવે જણાવ્યું કે દેશને સાંપ્રદાયિકતાથી બચાવવા માટે અમે એક આવા જ ફ્રંટની જરૂર છે. સ્થાનીય પાર્ટીઓ રાષ્ટ્રીય દળોને સામાન્ય ચૂંટણીમાં સબક શીખવાડી દેશે. મુલાયમે આશા વ્યક્ત કરી છે કે આ દળોની સંખ્યા 15થી પણ વધારે થઇ શકે છે.

થર્ડ ફ્રંટ તૈયાર, PM માટે કોઇ ઝઘડો નહીં

થર્ડ ફ્રંટ તૈયાર, PM માટે કોઇ ઝઘડો નહીં

પત્રકારો દ્વારા સવાલ પૂછવા પર નીતિશ કુમારે જણાવ્યું કે અમે સાંપ્રદાયિક શક્તિઓને રોકવા માટે એકત્ર થયા છીએ, તેમણે જણાવ્યું કે હવે તેઓ એનડીએમાં પાછા ક્યારેય નહીં જાય, ભલે નરેન્દ્ર મોદીના સ્થાને બીજા કોઇને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવે.

થર્ડ ફ્રંટ તૈયાર, PM માટે કોઇ ઝઘડો નહીં

થર્ડ ફ્રંટ તૈયાર, PM માટે કોઇ ઝઘડો નહીં

ત્રીજા ફ્રંટના બીજૂ જનતા દળના નેતા નવીન પટનાયક આ બેઠકમાં આવી શક્યા નહીં. આ બેઠકમાં ઝારખંડ વિકાસ મોર્ચા પ્રત્યે પ્રતિનિધિ પણ હાજર હતા. વામ નેતા પ્રકાશ કરાતે જણાવ્યું કે ત્રીજો મોર્ચો જ ભાજપ અને કોંગ્રેસનો વિકલ્પ છે, જે ધર્મનિરપેક્ષ અને લોકતાંત્રિક છે. અમારી કોશિશ છે કે અમે ભાજપા અને કોંગ્રેસને સત્તામાં આવવાથી રોકીએ. કરાતે જણાવ્યું કે અમે વડાપ્રધાન પદના ઉમેદવારનો નિર્ણય ચૂંટણી બાદ કરીશું.

થર્ડ ફ્રંટ તૈયાર, PM માટે કોઇ ઝઘડો નહીં

થર્ડ ફ્રંટ તૈયાર, PM માટે કોઇ ઝઘડો નહીં

વામ નેતા પ્રકાશ કરાતે જણાવ્યું કે ત્રીજો મોર્ચો જ ભાજપ અને કોંગ્રેસનો વિકલ્પ છે, જે ધર્મનિરપેક્ષ અને લોકતાંત્રિક છે. અમારી કોશિશ છે કે અમે ભાજપા અને કોંગ્રેસને સત્તામાં આવવાથી રોકીએ. કરાતે જણાવ્યું કે અમે વડાપ્રધાન પદના ઉમેદવારનો નિર્ણય ચૂંટણી બાદ કરીશું. કરાતે મોદીને ધર્મનિરપેક્ષ ભારત માટે ખતરનાખ ગણાવ્યા. કરાત અનુસાર અમે સૌએ મળીને દેશ માટે ઉમદા કાર્ય કરવાનો નિર્ણય કરી લીધો છે.

થર્ડ ફ્રંટ તૈયાર, PM માટે કોઇ ઝઘડો નહીં

થર્ડ ફ્રંટ તૈયાર, PM માટે કોઇ ઝઘડો નહીં

જયલલિતા આ બેઠકમાં સામેલ થઇ શકી ન્હોતી, આ પહેલા તેમણે જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ્ય આખા દેશની અર્થવ્યવસ્થાને સારી બનાવવાનો છે, અમે માત્ર તમિલનાડુ માટે કામ નહીં કરીએ.

થર્ડ ફ્રંટ તૈયાર, PM માટે કોઇ ઝઘડો નહીં

થર્ડ ફ્રંટ તૈયાર, PM માટે કોઇ ઝઘડો નહીં

ત્રીજા ફ્રંટની સરકારને નકારવાને અને તેના ગઠન બાદ હવે રાજનીતિ પરિદ્રશ્યમાં ફેરફાર થઇ શકે છે. કેટલાક રાજનૈતિક વિશ્લેષકોએ આ મોર્ચાની સંભાવનાને વડાપ્રધાન પદ માટે આંતરિંક કલહ હોવાની સંભાવનાને કારણે પણ ઇનકાર કરી દીધો.

English summary
After the meeting held in New Delhi, third front leader Prakash Karat stated that this front is the need of the hour and we don't have any issue related with prime minister post.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.