400 યૂનિટ સુધી વિજળી પર 50 ટકાની સબસિડી, 1 માર્ચથી મળશે લાભ
નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી: દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે વીજળીના બિલને લઇને મોટો નિર્ણય કરતા લોકોને 50 ટકા સુધી બિલમાં રાહત આપવાની જાહેરાત કરી છે. વીજળીની સાથે સાથે દિલ્હીવાસીઓને દર મહિને 20 હજાર લીટર સુધી મફત પાણી પુરૂ પાડવામાં આવશે.

Manish Sisodia,Deputy CM Delhi : We had promised to reduce power tariffs, families using power till 400 units will get it on half the price
— ANI (@ANI_news) February 25, 2015 નવી યોજના એક માર્ચથી શરૂ કરવામાં આવશે. એટલે આપ જો આપના વિજળીના બિલમાં 50 ટકા સુધીની છૂટ ઇચ્છતા હોવ તો પોતાના ઘરમાં વીજળીના ઉપયોગને 400 યુનિટની અંદર કરવાનો પ્રયત્ન કરો. આ યોજનાએ દિલ્હીના લગભગ 90 ટકા લોકોને ફાયદો મળી શકે તેમ છે.
અત્રે નોંધનીય છે કે મનીષ સિસોદીયાએ આની સાથે વધુ એક જાહેરાત પણ કરી છે. તેમણે જણાવ્યું કે એક માર્ચથી દિલ્હીના દરેક પરિવારને મહિને 20 હજાર લીટર પાણી મફત આપવામાં આવશે. જો તેઓ 20 હજારથી વધારેનો ઉપયોગ કરશે તો તેમણે પાણી માટે રૂપિયા ચૂકવવા પડશે.
20,000 litres water each month shall be free per household : Manish Sisodia, Deputy CM Delhi pic.twitter.com/FmzCDvLuSA
— ANI (@ANI_news) February 25, 2015 -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
