જમ્મુ કાશ્મીર કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર
જમ્મુ કાશ્મીર કુલગામમાં આવેલા ખુંદવાણીમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટર વાની મોહોલ્લામાં થઇ રહ્યું છે જેમાં સેનાએ ત્રણ આતંકીઓને મારી નાખ્યા છે.
જમ્મુ કાશ્મીર કુલગામમાં આવેલા ખુંદવાણીમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટર વાની મોહોલ્લામાં થઇ રહ્યું છે જેમાં સેનાએ ત્રણ આતંકીઓને મારી નાખ્યા છે. આ આતંકીઓ પાસેથી હથિયાર પણ મેળવવામાં આવ્યા છે. આપણે જણાવી દઈએ કે જે આતંકીઓને સેનાએ ઠાર માર્યા છે, તેમાં આતંકી મોહમ્મદ સલીમ પણ શામિલ છે. જેને પોલીસકર્મીની હત્યા કરી હતી. સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે, બંને વચ્ચે ગોળીબારી ચાલી રહી છે.

જયારે બીજી બાજુ કઠુઆમાં સેનાને મોટી સફળતા મળી છે. અહીં આંતરરાષ્ટ્રીય સીમા પર બીએસએફે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો છે.
Kulgam encounter: Three terrorists have been gunned down by security forces. Three weapons also recovered. #JammuAndKashmir (visuals deferred) pic.twitter.com/S9T8GWrWhL
— ANI (@ANI) July 22, 2018












Click it and Unblock the Notifications
