Video: જોત જોતામાં ત્રણે મિત્રોની મૌત, કંપારી છૂટી જશે

સોશ્યિલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ત્રણ યુવાનો તળાવમાં ડૂબતા દેખાઈ રહ્યા છે.

સોશ્યિલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ત્રણ યુવાનો તળાવમાં ડૂબતા દેખાઈ રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ત્રણે યુવાનો રાજસ્થાનના ગૌરીધામમાં દર્શન કરવા માટે આવ્યા હતા. સોશ્યિલ મીડિયા પર આ વીડિયો મૃતકના પરિવાર ઘ્વારા વાયરલ કરવામાં આવ્યો છે અને દાવો કરવામાં આવ્યો છે કે ગૌરીધામમાં સુરક્ષાની વ્યવસ્થા નહીં હોવાને કારણે આ દુર્ઘટના ઘટી હતી.

video viral

આ વીડિયો અંગે ઘણી માહિતી સામે આવી રહી છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે વીડિયો માં જે દ્રશ્ય દેખાઈ રહ્યું છે તે ગૌરીધામનું નથી. પરંતુ આ વીડિયો જેને પણ જોયું તેને કંપારી છૂટી ગયી છે.

સોશ્યિલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો જેમાં ત્રણ યુવાનો ડૂબતા દેખાઈ રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ભીલવાડ નિવાસી ચેતન, રાધેશ્યામ અને સુદર્શન 19 મેં દરમિયાન સાંજે ગૌરીધામ તળાવમાં ડૂબી ગયા. ત્યારપછી સુદર્શનના કાકાના છોકરા રાજેન્દ્ર્ર ઘ્વારા આ વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે ઘટના દરમિયાન ચેતન અને સુદર્શનનો મોબાઈલ મળી આવ્યો જયારે રાધેશ્યામનો મોબાઈલ મળ્યો નહીં. ખબર અનુસાર 20 મેં દરમિયાન રાધેશ્યામનો મોબાઈલ પથ્થરોની વચ્ચે ફસાયેલો મળ્યો હતો.

રાજેન્દ્ર્ર ઘ્વારા જણાવવામાં આવ્યું કે મોબાઈલ માં પેટર્ન લોક હોવાને કારણે તેના ભત્રીજાએ જેમતેમ કરીને લોકો ખોલ્યું. ત્યારપછી તેમને મોંબાઇલના ફોટો અને વીડિયો જોયા ત્યારે આખો પરિવાર સ્તબ્ધ થઇ ગયો. હજુ સુધી સત્યતા વિશે કોઈ પણ જાંચ કરવામાં આવી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X