કુદરતી આફત Live Video સ્કુટી સવાલ પર ઉપર પડ્યુ ભારે ભરખમ જાડ, જુઓ વીડિયો
ઉત્તર ભારતના ઘણા શહેરોમાં વરસાદનો ઘટના ક્રમ ચાલુ જ રહ્યો હતો રાજસ્થાનના જોધપુરથી એક ચોકાવનારો વીડિયો સામે આવ્યો હતો. અંહિયા એક સ્કુટી પર જઇ રહેલા વ્યક્તિ પર અચાનક ઝાડ પડ્યુ હતુ. જેનાથી ત્રણ લોકો ઘાય થયા હતા. આ ઘટના સીસીટીવમાં કેદ થઇ ગઇ હતી.

મામલો કચેરી રોડની છે. મંગળવારે સવારે 9 વાગ્યાની આસપાસ ત્રણ યુવક સ્કુટી પર સવાલ થઇને જઇ રહ્યા હતા. તેવામાં ભારે હવાને લીધે અચાનક સડક કિનારે લાગેલુ ઝાડ પડી ગયુ હતુ. જેની ચપેટમાં ત્યાંથી ગુજરી રહેલ સ્કુટી આવી ગઇ હતી.
ઝાડની ચપેટમાં આવનાર ત્રણ સ્કુટી સવાર પડી ગયા હતા. જેના પર ત્યાં હાજર લોકોએ તુરત તેમને હોસ્પિટલ પહોચાડ્યા હતા. નજરે જોનાર અનુસાર ઝાડ ત્રણેય પર સીધી પડ્યુ હતુ એના લીધે ત્રણેય લોકોને ભારે ઇજા થઇ હતી. તેમની પાછળ એક બીજા સ્કુટી આવી રહી હતી. તે બચી ગયા હતા. હાલમાં ત્રણેય ય્વક્તીની હાલાત સ્થિર છે.












Click it and Unblock the Notifications
