For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Live: પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની ડબલ સેન્ચુરી...

By Desk
|
Google Oneindia Gujarati News

દેશના 5 રાજ્યો કેરલ, તમિલનાડુ, પોંડીચેરી, પશ્ચિમ બંગાળ અને આસામની વિધાનસભાનું પરિણામ આજે આવવાનું છે. સવારના 8 વાગ્યાથી મત ગણતરી શરુ થઇ ચુકી છે અને ધીરે ધીરે તેના પરિણામો પણ આવી રહ્યા છે.

મત ગણતરીની તાઝા અપડેટ...

assembly elections 2016

1 વાગ્યે : રાજનાથ સિંહે ટ્વિટ કરીને નરેન્દ્ર મોદી અને અમિત શાહને શુભકામના આપી.

12.12 વાગ્યે : મમતા બેનર્જીએ કહ્યું કે બધી જ શક્તિઓએ અમને રોકવાની કોસિસ કરી હતી. પરંતુ અમે આગળ વધતા રહ્યા અને અમારી જીત થઇ. આ જીત માટે અમે જનતાનો આભાર માન્યે છે.

11.31 વાગ્યે : આસામમાં ભાજપ 73, કોંગ્રેસ 29, એઆયુંડીએફ 13 અને અન્ય 10 સીટો પર આગળ.

11 વાગ્યે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આસામની જીત એતિહાસિક છે.

10.53 વાગ્યે : તમિલનાડુમાં જયલલિતાની એડીએમકે 127 સીટો પર આગળ ચાલી રહી છે.

10.21 વાગ્યે : ભાજપે કહ્યું કે દેશભરમાંથી કોંગ્રેસ બહાર થઇ ચુકી છે.

10.14 વાગ્યે: આસામમાં ભાજપને પૂર્ણ બહુમત લગભગ નક્કી 72 સીટો પર આગળ, કોંગ્રેસ માત્ર 21 સીટો પર આગળ.

9.55 વાગ્યે: પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની ડબલ સેન્ચુરી ટીએમસી 207 સીટો પર આગળ.

9.14 વાગ્યે : બંગાળમાં ટીએમસી 59 સીટો પર, આસામમાં ભાજપા 18 સીટો પર, કેરલમાં લેફ્ટ 72 સીટો પર આગળ છે.

9.00 વાગ્યે : બંગાળમાં ક્રિકેટર લક્ષ્મી રતન શુક્લા પાછળ, અભિનેત્રી રુપા ગાંગુલી આગળ.

8.45 વાગ્યે : આસામ માં ભાજપ 4, કોંગ્રેસ 3 સીટો પર આગળ.

8.35 વાગ્યે : પશ્ચિમ બંગાળ માં તુનમુલ કોંગ્રેસ 3 અને ભાજપ 1 સીટ પર આગળ.8.33 વાગ્યે : કેરલમાં કોંગ્રેસ 8, લેફ્ટ 9, ભાજપ 1 સીટ પર આગળ.

8.26 વાગ્યે : પશ્ચિમ બંગાળમાં ટીએમસી 27 સીટો પર આગળ, કોંગ્રેસ અને ભાજપનું ખાતું નથી ખુલ્યું.

English summary
Election results of five states- Tamil Nadu, West Bengal, Pudducherry, Assam and Kerala will be declared today. Check live updates here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X