મુઝફ્ફરપુરમાં દર્દનાક અકસ્માત, 34 વિદ્યાર્થીઓને લઇ જતી બોટ પલટી, 18 બાળકો ગુમ

બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં ગુરુવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. 34 શાળાના બાળકોને લઈ જતી બોટ પલટી ગઈ હતી, જેમાં 18 બાળકો ગુમ થયા હોવાના અહેવાલ છે.

NDRFની ટીમ ગાયઘાટ વિસ્તારમાં પહોંચી રહી છે. ગ્રામજનોએ જણાવ્યું કે આ દુ:ખદ અકસ્માત બાગમતી નદીમાં થયો છે. આ મામલે અધિકારીઓ કંઈપણ કહેવાનું ટાળી રહ્યા છે. સ્થાનિક ડાઇવર્સની મદદથી ઘણા બાળકોને બહાર કાઢવામાં આવ્યા છે, હજુ પણ 18 બાળકોનો કોઈ પત્તો મળ્યો નથી.

Boat Accident

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X