Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગૂગલની ટોપ 10 ગુનેગારોની યાદીમાં નરેન્દ્ર મોદીનું નામ

નવી દિલ્હી, 3 જૂન: એક મોટી ચોંકાવનારી બાબત ગૂગલ સર્ચ એન્જિનમાં સામે આવી છે. દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિનમાં આપ જ્યારે ટોપ ક્રિમિનલ્સ ઇમેજ સર્ચ કરશો તો આ લિસ્ટમાં આપને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર પણ દેખાશે. બની શકે છે કે આપને ગુસ્સો પણ આવે કે જે લિસ્ટમાં દાઉદ ઇબ્રાહિમ, ઓસામા બિન લાદેન, અલ-ઝવાહરી જેવા ગુનેગારનો સમાવેશ થાય છે તે લિસ્ટમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીના નામનો પણ સમાવેશ થાય છે.

modi
ગૂગલ આટલી મોટી ભૂલ કેવી રીતે કરી શકે છે, ગૂગલની આ ભૂલથી માત્ર ભાજપા અને મોદીના સમર્થકો જ ખફા નથી પરંતુ મોદીનો સતત વિરોધ કરનારા તેમના પ્રખર વિરોધીઓ પણ આ વાત પર ગુસ્સો આવી રહ્યો છે જેમાં સૌથી ઊપર નામ છે રાજા દિગ્વિજય સિંહનું.

ગૂગલ સર્ચમાં મોદીનું નામ ગુનેગારોની સૂચિમાં બતાવ્યા બાદ તેની વિરુદ્ધ ટ્વિટર પર વોર છેડાઇ ગયું છે. #top10criminals બુધવારે ટ્વિટરના ટોપ ટ્રેંડમાં સામેલ થઇ ગયું હતું, હાલમાં ગૂગલે આ અંગે કોઇ નિવેદન આપ્યું નથી.

દિગ્વિજય સિંહ

દિગ્વિજય સિંહે ટ્વિટર પર રોષ વ્યક્ત કર્યો.

સંજય ઝા

સંજય ઝાએ કહ્યું કે મોદીનું નામ આ સૂચિમાં ચોંકાવનારુ છે.

રાજદીપ સરદેસાઇ

રાજદીપ સરદેસાઇએ શું કહ્યું વાંચો...

મોદીના સંપર્કો

આ પોસ્ટ પણ રસપ્રદ છે, જ્યારે મોદી આસારામના સંપર્કમાં હતા.

#top10criminals

ગૂગલ સર્ચમાં મોદીનું નામ ગુનેગારોની સૂચિમાં બતાવ્યા બાદ તેની વિરુદ્ધ ટ્વિટર પર વોર છેડાઇ ગયું છે. #top10criminals બુધવારે ટ્વિટરના ટોપ ટ્રેંડમાં સામેલ થઇ ગયું હતું, હાલમાં ગૂગલે આ અંગે કોઇ નિવેદન આપ્યું નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X