For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંગલુરુ વિસ્ફોટ કેસમાં અન્ય બે લોકોની ધરપકડ

|
Google Oneindia Gujarati News

bangalore blast
ત્રિશૂર, 12 મે: બેંગલૂરુમાં ભાજપા કાર્યાલયની બહાર 17 એપ્રિલના રોજ બોમ્બ વિસ્ફોટમાં શંકાસ્પદ ભૂમિકા માટે પોલીસે કોયંબતૂરના રહેનાર બે લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ બે શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ પણ શરૂ કરી દીધી છે.

બેંગલૂર પોલીસે શનિવારે જણાવ્યું કે સુલ્ફીકાર અલી 22 અને શાબિર (24)ને જિલ્લામાં કૂન્નામકૂલમની નજીક કાર્યાલયમાં શાબિરના સગા-સંબંધીઓના ઘર પાસેથી પકડાઇ ગયો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે બંનેના મોબાઇલ ફોન સંકેતો અનુસાર કર્ણાટક અને તમિલનાડૂની પોલીસ ટીમે સાથે મળીને આ ગિરફ્તારી કરી. પોલીસ હજી તેમની તપાસ કરી રહી છે.

આની સાથે જ બેંગલૂરું બ્લાસ્ટમાં ધરપકડ કરાયેલ લોકોની સંખ્યા 13 સુધી પહોંચી છે. વિસ્ફોટમાં 11 પોલીસકર્મીઓ સહિત 17 લોકો ઘાયલ થયા હતા. જોકે રાજ્યમં ચૂંટણી હોવાના પગલે આ બ્લાસ્ટને એક રાજકિય રૂપ પણ આપવામાં આવે છે.

English summary
Two more accused caught in bangalore blast case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X