For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: હૈદરાબાદના કચેગુડા રેલવે સ્ટેશને બે ટ્રેન વચ્ચે ટક્કર, કેટલાય યાત્રી ઘાયલ

Video: હૈદરાબાદના કચેગુડા રેલવે સ્ટેશને બે ટ્રેન વચ્ચે ટક્કર, કેટલાય યાત્રી ઘાયલ

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદઃ તેલંગાણામાં સોમવારે બે ટ્રેન ટકરાતાં મોટી દુર્ઘટના સર્જાઈ. આ ઘટના કચેગુડા રેલવે સ્ટેશન પર બની છે. ટ્રેનની ટક્કર બાદ અફરા તફરીનો માહોલ મચ્યો છે. આ ઘટનામાં જાનહાનીની કોઈ સૂચના મળી નથી પરંતુ કેટલાય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત બાદ રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

train accident

દક્ષિણ મધ્ય રેલવેના અધિકરીઓ મુજબ એક એમએમટીએસ ટ્રેન હતી જ્યારે બીજી ઈન્ટરસિટી એક્સપ્રેસ હતી. ટ્રેનની ટક્કર બાદ કેટલાય ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ દરમિયાન કેટલાય યાત્રીઓને ગંભીર ઈજા પહોંચી છે. ઘાયલોની વાસ્તવિક સંખ્યા વિશે જાણી શકાયું નથી પરંતુ મીડિયા રિપોર્ટ્સ મુજબ ઘટનાને પગલે ઓછામાં ઓછા 30 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક પોલીસ તથા અન્ય રેલવે કર્મચારીઓ ઘાયલોને પ્રાથમિક ઈલાજ આપ્યા બાદ હોસ્પિટલે મોકલી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં બદલાયેલ રાજનૈતિક સમીકરણો વચ્ચે શરદ પવારે NCP કોર ગ્રુપની બેઠક બોલાવીમહારાષ્ટ્રમાં બદલાયેલ રાજનૈતિક સમીકરણો વચ્ચે શરદ પવારે NCP કોર ગ્રુપની બેઠક બોલાવી

English summary
two trains collided at kacheguda railway station, many injured
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X