ફોનલિસ્ટમાં જાતે જ સેવ થઇ રહ્યો છે UIDAI હેલ્પલાઇન નંબર
દેશના લાખો સ્માર્ટફોન યુઝર ત્યારે હેરાન થઇ ગયા જયારે આધારનો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર તેમના સ્માર્ટફોનમાં જાતે જ સેવ થઇ ગયો. તેના અંગે લોકો ટ્વિટર પર UIDAI ને સવાલ પૂછી રહ્યા છે.
દેશના લાખો સ્માર્ટફોન યુઝર ત્યારે હેરાન થઇ ગયા જયારે આધારનો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર તેમના સ્માર્ટફોનમાં જાતે જ સેવ થઇ ગયો. તેના અંગે લોકો ટ્વિટર પર UIDAI ને સવાલ પૂછી રહ્યા છે. યુઝર હેરાન છે કે આખરે તેમની જાણકારી વિના તેમના સ્માર્ટફોનમાં આ નંબર કઈ રીતે સેવ થયો? લોકોને સમજમાં નથી આવી રહ્યું કે આખરે આવું કેમ બની રહ્યું છે.

ઘણા લોકોએ UIDAI ને સવાલ કર્યો કે ઘણા લોકો જેઓ અલગ અલગ સર્વિસ પ્રોવાઇડર સાથે જોડાયેલા છે તેઓ આધાર કાર્ડ ધારક પણ નથી અને તેમને એપ ડાઉનલોડ પણ નથી કરી તેમ છતાં UIDAI નંબર તેમના મોબાઈલ માં તેની જાતે જ સેવ થઇ ગયો છે. તે પણ તેમની જાણકારી વિના સેવ થયો છે. લોકોએ UIDAI ને સવાલ કર્યો કે આખરે આવું કેમ થયું તેના વિશે તેઓ કઈ સમજાવી શકે છે? હાલમાં ટ્રાઈ અધ્યક્ષના આધાર ચેલેન્જ વિશે લોકોએ કેવા કેવા સવાલ કર્યા હતા તેના વિશે તો બધા જાણે જ છે.
UIDAI હેલ્પલાઇન નંબર ઘણા લોકોના કોન્ટેક લિસ્ટમાં તેની જાતે જ સેવ થઇ ગયો છે. એક ટ્વિટર યુઝરે સ્ક્રેઇનશોટ સાથે પોસ્ટ કરીને કહ્યું કે આ કોઈ મજાક ચાલી રહ્યો છે કે શુ? નંબર તેની જાતે જ ફોનબુકમાં સેવ થઇ ગયો. જયારે બીજી બાજુ UIDAI ઘ્વારા મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું કે તેમને કોઈ પણ સર્વિસ પ્રોવાઈડરને આ પ્રકારની સેવા આપવા માટે નથી કહ્યું.
Check your phone contacts: You may see an entry for UIDAI with the number 1800-300-1947. This has been pushed mysteriously thru the back end?
— Prabhu Chawla (@PrabhuChawla) August 3, 2018
If correct It means agencies can push anything into your phone without your knowledge.
And extract anything.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ







Click it and Unblock the Notifications
