Live
કેન્દ્રીય બજેટ 2024: લેટેસ્ટ અપડેટ્સ અને વિશ્લેષણ માટે જોડાયેલા રહો Dailyhunt સાથે
Union Budget 2024 LIVE: કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં નાણાકીય વર્ષ 2023-24નું વચગાળાનું સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. ભારતીય અર્થતંત્ર અને નાણાકીય કેલેન્ડરમાં આ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ખૂબ રાહ જોવાતી વાર્ષિક ઘટના છે.
આ વર્ષે કેન્દ્રીય બજેટનું મહત્વ ઘણું વધી ગયું છે, કારણ કે આ વર્ષે 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું પણ વચગાળાનું બજેટ હશે. કેન્દ્ર સરકાર બજેટ રજૂ કરવાના એક દિવસ પહેલા જ આર્થિક સર્વેક્ષણ બહાર પાડી રહી છે.

વર્ષોથી Dailyhunt તમારા માટે બજેટ લાઈવ લાવી રહ્યું છે, અને આ વર્ષે પણ અમે એ જ રીતે અમારા પ્રયાસો ચાલુ રાખીશું.
Dailyhunt તમને રીઅલ-ટાઇમ અપડેટ્સ, સમાચાર, દ્રશ્યો અને બજેટનું વિશ્લેષણ લાવશે. બજેટ પર લાઇવ એક્શન માટે Dailyhunt સાથે જોડાયેલા રહો!












Click it and Unblock the Notifications
