For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્રીય મંત્રી શીશરામ ઓલાનું નિધન, વડાપ્રધાન, મોદીએ કર્યું ટ્વિટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 ડિસેમ્બર: કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શીશરામ ઓલાનું ગુડગાંવના મેદાંતા હોસ્પિટલમાં ગઇકાલે રાત્રે નિધન થયું છે. તેઓ 92 વર્ષના હતા. ઓલા છેલ્લા ઘણા દિવસોથી પેટની બિમારીથી પીડાતા હતા. જેના પગલે તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

શીશરામ ઓલા 13 ફેબ્રુઆરી, 1957ના રોજ પહેલીવાર વિધાયક બન્યા હતા. પોતાના 56 વર્ષના રાજનૈતિક કારકિર્દીમાં તેમણે પહેલી વાર હાલની રાજસ્થાન વિધાનસભા માટે પાર્ટી તરફથી પ્રચાર ન્હોતો કર્યો. ડોક્ટરોએ તેમને પેટની બિમારી હોવાના કારણે પ્રચાર પ્રસાર અભિયાનમાં ભાગ નહીં લેવાની સલાહ આપી હતી.

pm
વર્ષ 1996માં 11મી લોકસભાના સભ્યો ચૂંટાઇને આવ્યા હતા, શીશરામ ઓલાને 1968માં રાજસ્થાનના એક સુદૂર વિસ્તારમાં યુવતીઓના શિક્ષણને લઇને પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

વાંચો કોણે કોણે ટ્વિટ કરી આપી શ્રદ્ધાંજલિ...

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાંજલિ...

વડાપ્રધાન મનમોહન સિંહ

વડાપ્રધાન મનમોહન સિંહે આપી શ્રદ્ધાંજલિ...

વસુંધરા રાજે

વસુંધરા રાજેએ આપી શ્રદ્ધાંજલિ...

શાહનવાજ હુસૈન, ભાજપ

શાહનવાજ હુસૈને શ્રદ્ધાંજલિ અર્પી...

રાજનાથ સિંહ, ભાજપ

રાજનાથ સિંહે આપી શ્રદ્ધાંજલિ....

English summary
Union minister Sis Ram Ola passed away, Manmohan singh and Narendra modi tweeted.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X