For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અતિપછાતને આરક્ષણથી દૂર કરી રહી છે સપાઃ ભાજપ

|
Google Oneindia Gujarati News

bjp-flag
લખનઉ, 17 ફેબ્રુઆરીઃ ભારતીય જનતા પાર્ટીએ નિષાદ,મલ્લાહ, કેવટ, બિન્દ, માંઝી, ધીવર, ધીમર, કશ્યમ, કહાર, ગોડિયા, તુરહા, બાથમ, ચાઇ, તીયર, રાયકવાર, કુમ્હાર, પ્રજાપતિ, ભર, રાજભર વગરે અતિપછાતને અનસૂચિત જાતિઓમાં સામેલ કરવાની સપાની ઘોષણાને રાજકીય નાટક ગણાવ્યું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મીકાંત વાજપાયીએ કહ્યું કે, કોઇ જાતિને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવાનો અધિકાર રાજ્ય સરકારને નથી. તેમણે કહ્યું કે કોઇ જાતિ વર્ગ, ઉપવર્ગ અને ઉપજાતિને અનસૂચિત જાતિમાં સામેલ કરવાનો અધિકાર સંસદને છે.

સપાની યોજના અતિપછાત જાતિઓના વોટ બેન્ક હાંસલ કરવાની છે. તેથી તે પોતાના અધિકારક્ષેત્રની બહારની ઘોષમા કરી રહ્યાં છે. તે અતિપછાત જાતિઓને સામાજિક અન્યાયનો શિકાર બનાવવાનું ષડયંત્ર કરી રહી છે. તેમણે કહ્યું કે, સપાની રાજ્ય સરકારે 10 ઓક્ટોબર 2005માં પણ આ પ્રકારની અધિસૂચના જારી કરવામાં આવી હતી. કોઇ લાભ થયો નથી. આ વખતે પણ આ જાતિઓને અનુસૂચિત જાતિમાં સામેલ કરવાની વિધિ વિરુદ્ધ કાર્યથી આ જાતિઓ ત્રિશંકુ બની જશે. ત્યારે તેમણે અનુસૂચિત જાતિને આરક્ષણનો લાભ નહીં મળે અને ના તો અન્ય પછાત વર્ગનો લાભ મળશે.

સપાની ઇચ્છા સામાજિક ન્યાય અને આરક્ષણનો લાભ આપવાની જરા પણ નથી. સપા આ જાતિઓને વોટ મેળવવા માટેની ઘોષણા કરવામાં આવી રહી છે. ભપાજપ અધ્યક્ષે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા વંચિતો અને અતિપછાતને સામાજિક ન્યાય અને સંરક્ષણની સામાજિક ન્યાય સમિતિ 2001ની ભલામણ અનુસાર તત્કાલિન મુખ્યમંત્રી રાજનાથ સિંહે અન્ય પછાત વર્ગની ત્રણ સૂચી બનાવી હતી.

English summary
With election campaigning gaining momentum in poll bound Uttar Pradesh, the BJP on Tuesday accused the ruling Congress Party and the regional SP of indulging in caste based communal politics to garner support of the voters.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X