FDIથી ખેડૂતોને ફાયદો થશે: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને પ્રથમ રેલીમાં જણાવ્યું કે દેશનો ખેડૂત સૌથી વધારે મહેનત કરે છે. અને તેમના હિત માટે અમે રિટેલમાં એફડીઆઇ લાવવા માગીએ છીએ.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે અમે પ્રદેશમાં યુવા, ગરીબ અને ખેડૂતોની સરકાર લાવવા માગે છે. તેમણે કહ્યું કે દેશ હોય કે પ્રદેશ ગરીબી દૂર કર્યા વગર તેનો વિકાસ શક્ય નથી.
તેમણે હિમાચલની ધૂમલ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે બીજેપી સરકાર રાજ્યમાં ગરીબોના હિતમાં કામ કરવામાં નિષ્ફળ સાબિત થઇ છે.












Click it and Unblock the Notifications
