Uttarakhand CM Swearing-in Ceremony Live: બપોરે 2:30 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે પુષ્કર સિંહ ધામી
ઉત્તરાખંડમાં સતત બીજી વખત સત્તામાં આવીને ઈતિહાસ રચનાર ભારતીય જનતા પાર્ટી (BJP)ની જીતના નેતા પુષ્કર સિંહ ધામી રાજ્યની આગામી સરકારના વડા હશે. નવી ધામી સરકારનો શપથ ગ્રહણ કાર્યક્રમ 23 માર્ચ બુધવારે એટલે કે આજે યોજાશે. ઉલ્લે
ઉત્તરાખંડમાં સતત બીજી વખત સત્તામાં આવીને ઈતિહાસ રચનાર ભારતીય જનતા પાર્ટી (BJP)ની જીતના નેતા પુષ્કર સિંહ ધામી રાજ્યની આગામી સરકારના વડા હશે. નવી ધામી સરકારનો શપથ ગ્રહણ કાર્યક્રમ 23 માર્ચ બુધવારે એટલે કે આજે યોજાશે. ઉલ્લેખિય છેકે નિરીક્ષક અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને સહ-નિરીક્ષક અને વિદેશ રાજ્ય પ્રધાન મીનાક્ષી લેખીની હાજરીમાં સોમવારે સાંજે ભાજપ રાજ્ય મુખ્યાલયમાં યોજાયેલી ભાજપ વિધાનમંડળ પક્ષની બેઠકમાં ધામીને સર્વસંમતિથી તેના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. બેઠકમાં પાર્ટીના રાજ્ય ચૂંટણી પ્રભારી પ્રહલાદ જોશી, ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અનિલ બલુની ઉપરાંત પાર્ટીના તમામ પૂર્વ મુખ્યમંત્રીઓ અને સાંસદો પણ હાજર હતા.














Click it and Unblock the Notifications
