ગુજરાત અને હિમાચલ વિધાનસભા ચૂંટણીના પરિણામોની તમામ જાણકારી

Posted By:
Subscribe to Oneindia News

ખબરોની રીતે જોઇએ તો આજનો દિવસ છે ખાસ. ગુજરાત અને હિમાચલ વિધાનસભાની ચૂંટણીના પરિણામો ત્યારે જાહેર થશે. આ જનાદેશની પળે પળની ખબર મેળવો લાઇવ અપડેટ મેળવો અહીં. સાથે જ ડેલી હંટ પર પણ તમને જોવા મળશે આ તમામ સમાચારોની અપડેટ.

gujarat and himachal

ચૂંટણીના પરિણામનું લાઇવ અને ઝડપી અપટેડ અહીં જુઓ. આ ચૂંટણીના પરિણામ સવારે 8 વાગ્યાથી આવશે. અમે તમને ખાલી લાઇવ અપટેડ જ નહીં આપીએ, પણ પાછલા ચૂંટણીના ટ્રેન્ડ અને વિશ્લેષ્ણ પણ આપીશું. 

શું કોંગ્રેસને, ગુજરાતની સત્તા મળશે? શું હિમાચલ પ્રદેશમાં તેને જીત મળશે? 22 વર્ષ પછી શું ગુજરાતમાં ભાજપનું શાસન અટલ રહેશે? શું ભાજપ હિમાચલને કોંગ્રેસ મુક્ત કરી શકશે? રિયલ ટાઇમ એક્શન જોવા માટે અહીં તમારી નજરો બનાવી રાખો.

English summary
verdict day: live results updates of gujarat election 2017 himachal election 2017

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.