બીજેપીની જીત અને કોંગ્રેસની હાર પર વાંચો Funny Tweets
5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામ આજે જાહેર થયા છે. અને આ સાથે હાર જીતનું ચિત્ર પણ સ્પષ્ટ થઇ ગયું છે. સવારથી જ સોશ્યલ મીડિયા પર પણ ચૂંટણીની તમામ અપટેડો આવતી રહેતી હતી. ત્યારે બીજેપીને મળેલી જીત અને કોંગ્રેસને મળેલી હાર બાદ ફરી એક વાર ટ્વિટર પર ફની ટ્વિટનું ધોડાપૂર આવ્યું છે.
જ્યાં પાંચ રાજ્યોની ચૂંટણીના આ પરિણામોમાં કોઇ જ કારણ વગર અરવિંદ કેજરીવાલ પણ ખેંચાઇ આવ્યા છે. તો કોંગ્રેસની હાર પછી રાહુલ ગાંધીની પણ ભારે ખેંચવામાં આવી છે. ત્યારે ભાજપની જીત અને કોંગ્રેસની હાર પર સોશ્યલ મીડિયા સાઇટ ટ્વિટર પર કેવા કેવા ફની અને રસપ્રદ ટ્વિટ લોકોએ મૂક્યા છે તે જાણો નીચેના આ ફોટોસ્લાઇડર...

ફની ટ્વિટર
બીજેપીની જીત પર કોંગ્રેસની હાર પર અરવિંદ કેજરીવાલનું નામ કંઇક આ રીતે આવી ગયું.

રાહુલ ગાંધી
તો કોઇએ કહ્યુ કે કોંગ્રેસનો રાહુ(લ) કાળ ચાલી રહ્યો છે અને આ જ કારણ છે તમામ હારનો.

કોંગ્રેસ
તો કોઇએ કહ્યું કે પરિણામો જાણ્યો પછી કોંગ્રેસ કાર્યાલયથી ટીવી તોડવાના અવાજો આવી રહ્યા છે.

રાહુલની ફરી ઉડી મજાક
તો કોંગ્રેસની હાર સાથે જ ફરી એક વાર કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીને ઠેકડી ઉડવાની પણ શરૂ થઇ ગઇ છે.
|
રાહુલ ગાંધી
તો કોઇએ રાહુલ ગાંધી વિષે કંઇક આ રીતે લખ્યું છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
