ટીવીની ફેમસ અભિનેત્રી રીતા ભાદુડીનું નિધન, 10 દિવસથી આઈસીયુમાં હતા
ટેલિવિઝન દુનિયાથી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. ફિલ્મ અને ટીવીની ફેમસ અભિનેત્રી રીતા ભાદુડી હવે આપણી વચ્ચે નથી રહ્યા. આજે મુંબઈની એક હોસ્પિટલમાં તેમનું નિધન થઇ ગયું છે.
ટેલિવિઝન દુનિયાથી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. ફિલ્મ અને ટીવીની ફેમસ અભિનેત્રી રીતા ભાદુડી હવે આપણી વચ્ચે નથી રહ્યા. આજે મુંબઈની એક હોસ્પિટલમાં તેમનું નિધન થઇ ગયું છે. છેલ્લા 10 દિવસથી તેઓ મુંબઈની સુજય હોસ્પિટલના આઈસીયુમાં દાખલ હતા. તેમના નિધનની પુષ્ટિ એક્ટર અમિત બહલે કરી છે.

એક્ટર અમિત બહલે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે રીતા ભાદુડી હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમનો અંતિમ સંસ્કાર 17 જુલાઈ બપોરે 12 વાગ્યે અંધેરી ઈસ્ટ મુંબઈમાં થશે. અમારા બધા માટે તેઓ માં સમાન હતા તેમને અમે ખુબ જ યાદ કરીશુ.
રીતા ભાદુડી કિડની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા
આપણે જણાવી દઈએ કે રીતા ભાદુડી કિડની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. જેને કારણે તેમને દર બીજા દિવસે ડાયાલીસીસ માટે જવું પડતું હતું. ખરાબ તબિયત હોવા છતાં તેઓ પોતાનું શૂટિંગ પૂરું કરી રહ્યા હતા.
Actor Rita Bhaduri passes away at the age of 62. (Pic source: IMDB) pic.twitter.com/mz4xwHCXlx
— ANI (@ANI) July 17, 2018
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
