MainpuriBy election: સપા ઉમેદવાર ડિંપલ યાદની પંચંડ જીત 2.88 લાત મતોથી મેળવી જીત
ઉત્તર પ્રદેશના મેનપુરી લોકસભા સીટ પર યોજાયેલા ઉપચૂંટણીના પરીણામ આવી ગયા છે. આ બેઠક પર ભાજપના ઉમેદવારને હરાવીને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ડિંપલ યાદવે જીત મેળવી છે. મેનપુરી પાંચેય વિધાનસભા એરિયા સદર, કરહલ, ભોગલ, જસવંત ન
ઉત્તર પ્રદેશના મેનપુરી લોકસભા સીટ પર યોજાયેલા ઉપચૂંટણીના પરીણામ આવી ગયા છે. આ બેઠક પર ભાજપના ઉમેદવારને હરાવીને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ડિંપલ યાદવે જીત મેળવી છે. મેનપુરી પાંચેય વિધાનસભા એરિયા સદર, કરહલ, ભોગલ, જસવંત નગર અે કિશની માં ડિંપલ યાદવને મહુમત મળ્યો હતો. ડિંપલ યાદવે ભાજપના રઘુરાજ સિહં શાક્યને 2 લાખ 88 હજાર 461 મતોથી હરાવ્યા છે.

ચુંટણી આયોગ અનુસાર સપા ઉમેદવાર ડિંપલ યાદવને કુલ 6,17625 મત મળ્યા છે. જ્યારે બીજેપીના રઘુરાજ શાક્યાને 3,28,489 મત મળ્યા છે. કાઉન્ટિંગ બાદથી જ મૈનપુરી પેટા ચૂંટણીમાં સપા ઉમેદવાર અે અખિલેશ યાદવની પત્ની ડિંપલ યાદવ મતગણતરીમાં આગળ ચાલી રહી હતી. આ સીટ પર શરુઆતના રુજાનમાં ભાજપ ઉમેદવાર રુઘરાજ શાક્યાને બહુમત મળતી દેખાતી હતી. પરતુ જ્યારે તેણે ભોગવા વિધાનસભઆથી ડિંપલ યાદવને પાછળ છોડી દિધા હતા. પરંતુ અડધા કલાક બાદ તસવીર બદલાય ગઇ હતી. મૈનપુરી લોકસભામાં તમામ વિધાનસભામાં સપા મુખ્યાની પત્ની ડિમ્પલ યાદવને મોટા માર્જીન સાથે જીત મળી હતી.












Click it and Unblock the Notifications
