Video : દિલ્હી મેટ્રો કે અશ્લિલ હરકતો કરવાનું કપલ સ્પોટ? હવે યુવક-યુવતી શરમ છોડીને જાહેરમાં જ કામે લાગી ગયા
છેલ્લા કેટલાક સમયથી દિલ્હી મેટ્રોની ખુબ ચર્ચા છે. હાલમાં જ એક યુવક હસ્ત મૈથુન કરતો કેમેરામાં કેદ થયો હતો. તે પહેલા એક કપલ શરમ છોડીની કિસ કરતુ જોવા મળ્યુ હતું. હવે તો એક કપલ શરમ છોડીને મેટ્રોમાં જ ઓરલ સેક્સ કરતુ જોવા મળ્યુ છે.
દિલ્હી મેટ્રોનો એક વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક કપલ આસપાસના લોકોની હાજરીને ભુલીને બિંદાસ્ત રીતે ઓરલ સેક્સ કરતુ જોવા મળી રહ્યું છે. આ વીડિયોએ મેટ્રોની કામગીરી પર ઘણા સવાલ ઉઠાવ્યા છે.

વાયરલ વીડિયોમાં કપલ ટ્રેનના દરવાજા પાસે ઉભા રહીને આ શરમજનક કૃત્ય કરી રહ્યું છે. વીડિયોમાં એક વ્યક્તિ ઉભો છે અને અન્ય તેની સામે મહિલા બેસીને મુખમૈથુન કરતી અથવા તેના પાર્ટનરને બ્લોજોબ આપતી જોવા મળી રહી છે.
આ વીડિયો સામે આવ્યા બાદ ઘણા પ્રશ્નો ઉભા થયા છે. વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમ તેમ લોકો મેટ્રો પ્રશાસન અને આ ગંદી હરકત કરનારાને ખરી ખોટી સંભળવી રહ્યા છે. વીડિયો જોતા લાગી રહ્યું છે કે મેટ્રો કપલ માટે અશ્લિલ હરકતો કરવાનો અડ્ડો બની ગયુ છે.
લોકો જણાવી રહ્યા છે ક આવા કૃત્યો ટ્રેન અથવા જાહેર સ્થળોએ ન કરવા જોઈએ અને જો આવા કિસ્સા પ્રકાશમાં આવે તો પોલીસે તેની સામે કડક પગલાં લેવા જોઈએ. દિલ્હી મેટ્રોમાં આ પ્રકારની ઘૃણાસ્પદ ઘટના પહેલીવાર નથી બની. આ પહેલા એક વાયરલ ક્લિપમાં એક યુવક ભીડભાડવાળી ટ્રેનમાં હસ્તમૈથુન કરતો જોવા મળ્યો હતો.
દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ વીડિયોની સખત નિંદા કરી હતી અને તેને ઘૃણાસ્પદ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, એક વાયરલ વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ દિલ્હી મેટ્રોમાં બેશરમ રીતે હસ્તમૈથુન કરતો જોવા મળે છે. આ એકદમ ઘૃણાસ્પદ અને બીમાર છે. આ શરમજનક કૃત્ય સામે શક્ય તેટલી કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે હું દિલ્હી પોલીસ અને દિલ્હી મેટ્રોને નોટિસ જારી કરું છું.
दिल्ली मेट्रो में ब्लोजॉब और हस्तमैथुन का वीडियो वायरल, केस दर्ज @OfficialDMRC#DelhiMetro #VideoViral https://t.co/4q1HZoLETE pic.twitter.com/Bgp6fCbSTQ
— Tricity Today (@tricitytoday) May 1, 2023
આ નોટી બાદ દિલ્હી પોલીસે આઈપીસી કલમ 294 હેઠળ વીડિયો એફઆઈઆર નોંધી છે. વીડિયોમાં રહેલા વ્યક્તિની હજુ સુધી ઓળખ થઈ નથી અથવા તેને શોધી શકાયો નથી.
આ ઘટનાના જવાબમાં દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને મેટ્રોનો ઉપયોગ કરતી વખતે મુસાફરોને જવાબદારીપૂર્વક વર્તન કરવા વિનંતી કરી. ડીએમઆરસીએ પણ ટ્વિટર પર એક નિવેદન જારી કરીને કહ્યું કે તે આવા સ્ટેશનો નજીક વધારાની ફ્લાઇંગ સ્ક્વોડ તૈનાત કરશે.












Click it and Unblock the Notifications
