VIDEO: અર્ધનગ્ન યુવતી સાથે JDU ઉમેદવારે કર્યો અશ્લીલ ડાન્સ

હાલમાં બિહારમાં વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણીનો ધમધમાટ છે, ત્યારે ઉમેદવારોને લઇને પણ અનેક ખુલાસા સામે આવી રહ્યાં છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી પક્ષ જનતા દળ યુનાઇટેડના ગયાના ઉમેદવાર અભય કુશવાહાએ મંગળવારે ચૂંટણીસભામાં એક અર્ધનગ્ન યુવતી સાથે પોલ ડાન્સ કર્યો હતો. ત્યારે જ સભામાં બેઠેલા એક વ્યક્તિએ આ દ્રશ્યનો એક વિડીયો બનાવી લીધો. અને જોતજોતામાં આ વિડીયો સોશ્યિલ મિડીયા પર વાઇરલ થઇ ગયો છે.

જ્યારે ભાજપના નેતા આર.કે.સિંહે ટિકીટ વેચવાની વાત કરી હતી, ત્યારે નિતીશ કુમારે ભાજપ પર ખુબ જ કીચડ ઉછાળ્યું હતું. અને હવે આ વિડીયોને લઇને નિતીશ કુમાર પર સવાલ ઉભા થઇ રહ્યાં છે કે નિતીશ કુમારે કેવા ઉમેદવારોને ટિકીટ આપી છે.

bihar election

એવા ઉમેદવાર કે જેઓ ચૂંટણીસભામાં બિહારના મુદ્દાઓની વાત કરવાની જગ્યાએ સ્ટેજ પર અશ્લીલ ડાન્સ કરવા પહોંચી જાય છે. એવા ઉમેદવાર કે જે સ્ટેજ પર ડાન્સ કરી રહેલી યુવતીને બાથ ભીડે છે. અને પછી તેને કીસ કરે છે.
એવા ઉમેદવાર કે જેને જનતાની કે દુનિયાની ચિંતા નથી, તે બિહારની ચિંતા શું કરશે.

આ વિડીયોને ચૂંટણી પંચે પણ ધ્યાનમાં લીધો છે. હવે જોવાનું એ રહેશે કે ચૂંટણી પંચ કુશવાહા પર શું કાર્યવાહી કરે છે. બિહારની જનતા વચ્ચે ચૂંટણીસભામાં JDUના ઉમેદવારે કરેલો અશ્લિલ ડાન્સ આપ આ વિડીયોમાં જોઇ શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X