Video: ખાલી બે કલાક આપો પાક.ને સીધુ કરી દઇશું!
સોશ્યલ મીડિયા પર વાયરલ થયો ભારતીય સેનાનો એક નવો વીડિયો, જેમાં સૈનિકે કહ્યું ખાલી બે કલાક કાફી છે પાકિસ્તાનને ધૂળ ચટાડવા માટે
હાલમાં માછિલમાં જે કંઇ પણ થયું તે પછી ઇન્ડિયન આર્મી અને સૈનિકોમાં ભારે રોષ છે. સર્જિકલ સ્ટ્રાઇક પહેલા પણ સેનામાં આવો જ રોષ જોવા મળી રહ્યો હતો. ત્યારે સર્જિકલ સ્ટ્રાઇક વખતે હિમાચલ પ્રદેશના હેડ કોનસ્ટેબલ મનોજ ઠાકુરેની વીર રસથી ભરેલી કવિતાને તમામ ભારતવાસીઓએ ખૂબ જ વખાણી હતી.

આવો જ એક નવો વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ભારત પાકિસ્તાન એલઓસીની ખૂબ જ નજીક શૂટ કરવામાં આવ્યો છે. જેમાં એક સૈનિક પંજાબી ભાષામાં એક કવિતા કહી રહ્યો છે. અને આ દ્વારા પાકિસ્તાનને ચુનોતી આપી રહ્યો છે કે બહુ સહન કરી લીધુ હવે, પાકિસ્તાન તે હજી સુધી ખાલી અમારો પ્રેમ જોયો છે. ગુસ્સો નહીં. સરકાર બસ અમને મંજૂરી આપે પાકિસ્તાનને ધૂંઆ ધૂંઆ કરી દઇશું.
ત્યારે તમે પણ આ વીડિયો જુઓ અહીં....












Click it and Unblock the Notifications
