અપંગ યુવતીએ લોફરને શીખવાડ્યો સબક, જુઓ વીડિયો
નવી દિલ્હી, 21 ઓગસ્ટ: આપણા દેશના ઘણા લોકો એવા છે જેમની પાસે સલામત હાથ-પગ છે પરંતુ તેઓ કામ એવા કરે છે જેને જોઇને એવું લાગે છે કે આ લોકો કરતા તો એ લોકો સારા છે જેમને ભગવાને અપંગ તો બનાવ્યા છે પરંતુ તેઓ કોઇના પર આધારિત નથી, ઉલ્ટાના તેઓ સમાજના તે લોકોને રાહ બતાવે છે જેઓ અંગે સીધા હોવા છતાં પણ વાંકા ચાલે છે.

પરંતુ તેની બાજુમાં બેસેલી યુવતી તેની આ હરકતોને વારંવાર ઇગ્નોર કરી રહી છે અને તેના દ્વારા ફેંકવામાં આવેલ ચીજ વસ્તુઓને ડસ્ટબીનમાં નાખી રહી છે, યુવકને પોતાની ભૂલનો અહેસાસ ત્યારે થાય છે જ્યારે તેને ખબર પડે છે કે યુવતીના તો પગ જ નથી, તેમ છતાં તે ચોકલેટના રેપર ઊઠાવી રહી છે.
આપ જુઓ આ હૃદય દ્રવક વીડિયો...












Click it and Unblock the Notifications
