જુઓ વીડિયો: ડયુટી દરમિયાન જેલરનો નશીલો ડાન્સ, થયા સસ્પેન્ડ
તમિલનાડુના સાલેમ જેલના જેલર નો એક નશીલો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ તેમને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે.
આ વીડિયોમાં જેલર સાહેબ ખુબ જ નશીલા અંદાઝમાં જુમી રહ્યા હતા અને તેમના સાથી તેમના આ ડાન્સ પર તાળીયો પાડી રહ્યા હતા. આ હરકત પર પોલીસે તેમના પર ફરિયાદ નોધીને તેમને સસ્પેન્ડ કરી દીધા છે.

આવું પહેલી વાર નથી થયું કે આ રીતના વીડિયો બહાર આવ્યા હોઈ, પહેલા પણ ઘણીવાર આવા વીડિયો બહાર આવી ચુક્યા છે અને તેને સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ પણ કરવામાં આવ્યા છે. તો જુઓ જેલર સાહેબનો નશીલો ડાન્સ વીડિયોમાં.....
WATCH:Deputy Jailor of Salem prison(TN)suspended after a video of him surfaced dancing in uniform during duty hours.https://t.co/7VaT3YhNr0
— ANI (@ANI_news) February 11, 2016












Click it and Unblock the Notifications
