video: મંત્રીજીનો ઇમોશન અત્યાચાર, કુરાનની સોગંધ આપી મંત્રીજી માંગી રહ્યાં છે વોટ
શ્રીનગર, 31 માર્ચ: લોકસભાની ચૂંટણી શરૂ થવાને થોડા દિવસો બાકી છે, બધી જ રાજકીય પાર્ટીઓ વોટરોને આકર્ષવા માટે પોતાનું જોર લગાવી રહ્યાં છે. કોઇ લોભામણા વાયદા કરી મતદારોને પોતાના પક્ષમાં કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે તો કોઇ પોતાની સરકારે કરેલા કામો ગણાવી રહ્યાં છે.
કોઇ મતદારોને ડાન્સ ગર્લ્સનો ડાન્સ બતાવીને ખુશ કરવા માંગે છે તો કોઇ હસીન સપના બતાવીને, પરંતુ જમ્મૂ કાશ્મીરના એક મંત્રીએ તો આ બધાને પાછળ છોડીને લોકોને વોટ આપવા માટે સોગંધ ખવડાવવાનું શરૂ કરી દિધું છે. આ વાતનો ખુલાસો સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર અપલોડ કરવામાં આવેલા વીડિયો દ્વારા થયો.
આ વીડિયોમાં ઉમર અબ્દુલા સરકારની એકમાત્ર મહિલા મંત્રીએ એક બુજુર્ગ પાસે વોટ માંગતા દેખાયા છે. જમ્મૂ-કાશ્મીરની સામાજિક કલ્યાણ મંત્રી સકીના ઇટૂ પોતાની પાર્ટી કાર્યકર્તાઓની સાથે બુજુર્ગ વ્યક્તિ પાસે ચૂંટણી પોતાનું સમર્થન કરવા માટે કહી રહ્યાં છે. વીડિયોમાં સકીના બુજુર્ગ વ્યક્તિને કહી રહ્યાં છે કે હું તમારી પુત્રી છું. તમે કુરાનની સોગંધ ખાવ કે ભૂતકાળની જેમ આ ચૂંટણીમાં પણ અમને સમર્થન આપશો.
આ વીડિયો સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર આવતાં જ જોરદર વાઇરલ થઇ ગયો. આ દરમિયાન નેશનલ કોંફરન્સે કહ્યું હતું કે મંત્રીએ જે કર્યું તેમાં કંઇ ખોટું નથી અને આ સ્થાનિક સંસ્કૃતિનો ભાગ છે. મંત્રીની કરતૂત અને તેના પર પાર્ટીનું આ નિવેદન તેમની સચ્ચાઇને લોકો સમક્ષ સ્પષ્ટપણે રજુ કરી રહ્યું છે. બસ લોકોને જરૂરિયાત છે તેને ધ્યાનપૂર્વક જોવાની.
<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/uBWMtrwwkOA" frameborder="0" allowfullscreen></iframe></center>
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
