Video: પતિની ગર્લફ્રેન્ડને જોઈ ગુસ્સાઈ પત્ની, રસ્તાની વચ્ચે મારપીટ...
આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ જ વાયરલ થયો છે. આ વીડિયો છે પતિ, પત્ની ઔર વો વાળો હાઈ વોલ્ટેજ ડ્રામાનો જે રસ્તા પર જોવા મળ્યો. પતિની ગર્લફ્રેન્ડને જોઈને પત્ની એટલી બધી ગુસ્સામાં આવી ગઈ કે તેને રસ્તાની વચ્ચે જ તેની સાથે મારપીટ કરવાનું ચાલુ કરી દીધું.
આ ઘટનાને આસપાસના લોકોએ કેમેરામાં કેદ કરી લિધી. જાણકારી મુજબ આ મહિલાનું નામ સોનિયા છે અને તેના ફિરોઝ સાથે લવ મેરેજ થયા હતા. સોનિઆએ પોલીસને કહ્યું કે શ્રુતિ ગુપ્તા નામની એક છોકરી તેના પતિ સાથે અફૈરમાં છે. બંને સાથે રેહવા પણ લાગ્યા છે. સોનિયાએ આ સંબધ અંગે ફરિયાદ પણ કરી હતી કારણકે તેના કારણે તેની 13 વર્ષનું લગ્ન જીવન બરબાદ થઇ રહ્યું છે.

પોલીસ આ અંગે કઈ પગલા લે એ પહેલા બંનેની મુલાકાત હઝરતગંઝમાં થઇ ગઈ. તેને જોઈને મહિલા ગુસ્સામાં પાગલ થઇ ગઈ અને રસ્તાની વચ્ચે જ તે છોકરીની ધુલાઇ કરી નાખી. આખરે આ તમાશો જોઈને પોલીસે વચ્ચે આવું પડ્યું.
તો જુઓ આ વીડિયોની એક ઝલક...
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
