Waris Punjab de ના ચીફ અમૃતપાલસિહ ભાગેડુ જાહેર, સર્ચ ઓપરેશન શરુ
Waris Punjab De ના ચીફ અમૃતપાલ સિહને ભાગેડુ જાહેર કરવામા આવ્યા હજી પણ તે દિલ્હી પોલીસની પકડથી બહાર છે. પોલીસની ટીમે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
Waris Punjab De: વારિસ પંજાપ દે ના મુખ્યા અમૃતપાલ સિહની ધરપકડ માટે પોલીસ લગાતાર અભિયાન ચલાવી રહી છે, પરંતુ હજી સુધી તેની ધરપકડ નથી કરવામાં આવી. આ વચ્ચે કુલદિપ સિહ ચહલે અમૃતપાલ સિહને ભાગેડુ જાહેર કરી દિધી છે. અમૃતપાલ સિહેની બે કારને સીજ કરી દેવામાં આવી છે. અને એક ગનમેનની અટકાયત કરી છએ. તે હથિયારોની તપાસ કરવામાં આવી રહી છે કે, તેના લાયસન્સ છે કે નથી. આ મામલે કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે. પંજાબ પોલીસ અમૃતપાલ સિહની ધરપકડ કરવા માટે દરેક સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પંજાબ પોલીસ અમૃતપાલ સિહની ધરકડ કરવા માટે દરેક પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હજી આ મામલે કુલ 78 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અને વધુ તાપાસ ચાલી રહી છે.

ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, આ પહેલા એવી ખબર સામે આવી હતી. કે, અમૃતપાલ સિહની ધરપકડ કરી લેવામાં આવી છે. પરંતુ પંજાબ પોલીસ દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે, અફવાહ પર ધ્યાન ના આપે. કોઇ પણ પ્રકારની અફવાહમાં ના આવે. ફક્ત વિશ્વશનીય સૂત્રો પર જ વિશ્વાસ કરે. પોલીસનું કહેવુ છે કે, અમૃતપાલ સિહ હજી પણ ભાગેડૂ છે. તેને પકડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છએ. તેના માટે પ્રદેશભરમાં મોટા સ્તતર પર સર્ચ ઓફરેશન કરવામાં આવી રહ્યા છે. સંદિગ્ધ જગ્યાઓ પર રેડ પાડવામાં આવી રહી છે. પંજાબના ઘણઆ જિલ્લામાં ધારા 144 લગાવામાં આવી છે. અને રાજ્યની સુરક્ષાને વધારી દેવામાં આવી છે.
અમૃતપાલસિહ ના પિતા તારસેમસિહને જણાવ્યુ હતુ કે, અમૃતપાલ સિહ વિષે સાચી જાણકારી નથી. પોલીસે અણારા ઘરે 4 કલાક સુધી તલાસી લીધી હતી. તેમને કોઇ પણ પ્રકારનુ ગેરકાયદેસર વસ્તુ મળી નથી. જ્યારે અમૃતપાલ સિહ ઘરથી નિકળ્યો ત્યારે જ પોલીસે તેની ધરપકડ કરવાની જરુર હતી. ઉલ્લેખનીય વાત એ છે કે, અમૃતપાલ સિહ સંગઠન વારિસ પંજાબ દે નો મુખ્યા છે. તેણે હાલમાં જ આ સંગઠનની કમાન સંભાળી છે .












Click it and Unblock the Notifications
