Video: રાધેમાંએ લંડનના કસીનોમાં અંગ્રેજી ગીત પર લગાવ્યા ઠુમકા!

Posted By:
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    પિંક લિપ્સ...પિંક લિપ્સ, બેબી ડોલ મેં સોને કી અને અખિયો કે ઝરુખે સે તૂને દેખા જો સાંવરે જેવી ગીતો પર તો અત્યાર સુધી તેમે સ્વધોષિત ધર્મગુરુ રાધે માંને નાચતા જોયા હશે. પણ હાલ જે સનસનીખેજ વીડિયો રાધેમાંનો બહાર આવ્યો છે તેમાં રાધે માં અંગ્રેજી ગીત પર ઠુમકા લગાવી રહી છે. અને તે પણ ક્યાં? રાધેમાં આ ઠુમકા લંડનના એક કસીનોમાં આ ઠુમકા લગાવ્યા હતા.

    એટલું જ નહીં આ વીડિયોમાં રાધે માં એક રેડ કૂલ કેપ પણ પહેરી છે જેની નીચે તેમણે ફિશકટ ચણિયા ચોળી પહેરી છે. અને તે પોતાના આ જ અંદાજમાં તે ફરી ફરીને નાચી રહી છે. ત્યારે વીડિયો જોતા લાગી રહ્યું છે કે આ વીડિયો મોબાઇલ દ્વારા શૂટ કરવામાં આવ્યો છે.

    radhe maa

    એટલું જ નહીં આ વીડિયો રાધે માંના ફેસબુક એકાઉન્ટથી શેયર કરવામાં આવ્યો છે. અને તેને પર અનેક મીડિયા હાઉસીસના ટેગ પણ છે. નોંધનીય છે કે આ પહેલા પણ રાધેમાં અનેક વીડિયો બહાર આવી ચૂક્યા છે. વળી રાધેમાંની મીની સ્કર્ટ વાળી તસવીર પણ વાયરલ થઇ ચૂકી છે. ત્યારે રાધેમાં આ વીડિયો જુઓ અહીં.

    English summary
    A new video is out on Radhe Maa's activity and this video is creating sensation as it is of her dancing in a London cacino.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more