Video: બિહાર દિવસ પર અર્ધનગ્ન બારગર્લ્સ નો ડર્ટી ડાન્સ
બિહાર દિવસ પર એક એવી તસ્વીર સામે આવી જે ખરેખર શરમાવી મૂકી તેવી છે. બિહાર દિવસ પર સીતામઢીમાં એક પુરસ્કાર વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખુબ અશ્લીલતા પરોસવામાં આવી હતી.

આ કાર્યકમમાં અર્ધનગ્ન બારગર્લ્સ પાસે અશ્લીલ ડાન્સ કરાવવામાં આવ્યો હતો. આ કાર્યકમ માં આવેલા લોકોએ તેમના પર પૈસા પણ ઉડાવ્યા હતા. સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ જ વાયરલ થયો છે. જાણકારી મુજબ કાર્યકમમાં આવેલા લોકો નશામાં ચુર હતા.
એટલું જ નહી પરંતુ આ કાર્યક્રમમાં નાના નાના છોકરાઓ પણ હાજર હતા અને સ્ટેજ પર નિતીશ કુમાર નો ફોટો પણ લગાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ખુબ જ હુલ્લડબાજી થઇ રહી હતી. આ કાર્યક્રમમાં પરિવાર સાથે આવેલા લોકો બાદમાં જતા રહ્યા હતા.












Click it and Unblock the Notifications
