Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દિલ્હીમાં વીકેંડ લૉકડાઉનઃ પોલીસે 2192 લોકોના મેમો કાપ્યા

દિલ્હીમાં વીકેંડ લૉકડાઉનઃ પોલીસે 2192 લોકોના મેમો કાપ્યા

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લગાવવામાં આેલ વીકેંડ લૉકડાઉન કાલે સવારે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. અહીંના કેટલાય પ્રમુખ સ્થળો પર હવે સન્નાટો પથરાઈ ગયો છે. કર્ફ્યૂના પહેલા દિવસે કોવિડ નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને લઈ દિલ્હી પોલીસ ઘણી સખ્ત જોવા મળી છે. કેટલીક જગ્યાએ લૉકડાઉન છતાં લોકો વાહનો લઈ બહાર નીકળી પડ્યા છે. એવામાં પોલીસે લોકોના ચલણ કાપવાં શરૂ કરી દીધું છે. જણાવવામાં આવ્યું કે એક જ દિવસમાં કોવિડ નિયમોનો ઉલ્લંઘન કરનારા 2192 લોકોના મેમો ફાડવામાં આવ્યા.

delhi police

દિલ્હીના રસ્તા ખાલી

ન્યૂજ એજન્સીએ દિલ્હીની તસવીરો જાહેર કરી, જેમાં જોઈ શકાય છે કે રસ્તાઓ સુમસામ છે. સેંટ્રલ દિલ્હી અને આઈએનએ વિસ્તારોમાં જે વાહન નીકળી રહ્યાં છે તેની તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના કનૉટ પ્લેસ વિસ્તારમાં પણ પોલીસ વાહનોની અવરજવરની તપાસ કરી રહી છે.

363 પર એફઆઈઆર, 164 લોકોની ધરપકડ

એક અધિકારીએ જણાવ્યું કે વીકેંડ કર્ફ્યૂનો ઉલ્લંઘન કરવાના મામલામાં દિલ્હીથી 164 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ 363 મામલા નોંધવામાં આવ્યા છે. જ્યારે પોલીસે 2432 લોકોના ચલણ કાપ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X