10 કરોડ કરતા પણ વધારે કિંમતના સોનાના બિસ્કિટ સાથે 3 ની ધરપકડ

પશ્ચિમ બંગાળમાં 32 કિલો સોનાના બિસ્કિટ સાથે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જપ્ત કરવામાં આવેલા સોનાના બિસ્કિટની કિંમત 10 કરોડ 34 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે.

પશ્ચિમ બંગાળમાં 32 કિલો સોનાના બિસ્કિટ સાથે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જપ્ત કરવામાં આવેલા સોનાના બિસ્કિટની કિંમત 10 કરોડ 34 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે. આ આખો મામલો સિલિગુડ્ડી વિસ્તારનો છે. ડાયરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ટીમે આ કાર્યવાહીને અંઝામ આપ્યો છે. હાલમાં જાંચ એજેન્સી આ વાતની તપાસ કરી રહી છે એ આખરે આટલી મોટી માત્રામાં સોનાના બિસ્કિટ ક્યાંથી લાવવામાં આવી રહ્યા છે. જાંચ ટીમ ત્રણે આરોપીઓની પુછપરછ કરી રહી છે.

32 kg of gold

આખો મામલો સામે આવ્યા પછી સિલિગુડ્ડી ડાયરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ટીમ જાંચ અભિયાનમાં જોડાઈ ગયી છે. આ દરમિયાન ટીમે ત્રણ લોકોની ધરપકડ કરી છે. જાંચ દરમિયાન ખબર પડી કે તેમની પાસે 32 કિલોગ્રામ સોનુ છે. આટલી મોટી માત્રામાં સોનાના બિસ્કિટ મળતા જ જાંચ ટીમ તરત જ તેની તપાસ કરવામાં જોડાઈ ગયી. તેમને ધરપકડ કરેલા ત્રણે આરોપીઓની પુછપરછ શરૂ કરી દીધી.

32 kg of gold

સિલિગુડ્ડી ડાયરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ટીમ જાણવાની કોશિશ કરી રહી છે કે આખરે આ લોકો આટલી મોટી માત્રામાં સોનાના બિસ્કિટ ક્યાંથી લાવી રહ્યા છે. તેઓ શોધી રહ્યા છે કે આખરે આ સોનુ તસ્કરીનું છે કે પછી તેની પાછળ કોઈ બીજું જ કારણ છે. હજુ સુધી આ વાતની ખબર નથી મળી કે આખરે આ સોનુ ક્યાં લઇ જવાની તૈયારી કરવામાં આવી રહી હતી.

32 kg of gold
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X