પશ્ચિમ મબગાળની જેલમાથી કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને ત્રણ વાર મળી ધમકી
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને પશ્ચિમ બંગાળની જેલમાથી હત્યાના આરોપીએ ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે
કેન્દ્રીય મત્રી નિતિન ગડકરીને જેલમાથી ધમકી ભરેલા કોલ મળ્યા છે. રિપોર્ટ અનુસાર નિતિન ગડકરીના કાર્યલયમાં બે વાર કોઇ જેલનીં અંદરથી ઘમકીભરેલાો કોલ આવ્યો છે. આ કોલ શનિવારે સવારે 11:30 અને 11:40 વાગ્યે આવ્યો હતો. આ મામલે નાગપુર પોલીસ તપાસ કરી રહી છે. નાગપુરના ડીસીપી રાહુલ મદાને જણાવ્યુ હતુ કે, કુલ ત્રણ વાર ફઓન આવ્યો હતો., આ જાણકારી મેળવવામાં આવી રહી છે., અમારા ક્રાઇમ બ્રાન્ચ સીડીઆર પર કામ કરશે. આ અંગે વિસ્તૃત તપાસ ચાલી રહી છે. આ સાથે વર્તમાન સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. એટલુ જ નહી નિતિન ગડકરી નિતિન ગડકરીના જ્યાં કાર્યક્રમ છે ત્યાં પણ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

ડીસીપીએ જણાવ્યુ છે. નિતિન ગડકરીના નાગપુર કાર્યલયમાં સવારે 11:25 વાગેય 11:32 અને 12:32 વાગ્યે ફોન આવ્યો હતો. આ ફોન લેંડલાઇન નબર પરથી કોઇ બીએસએનએલ ફોન પરથી કરવામાં આવ્યો હતો. કોલ ડિટેલની જાણકારી મેળવવામાં આવી રહી છે. નાગપુર કમિશ્નર ઓફ પોલીસ અમિતેશ કુમારે જણાવ્યુ છે નિતિન ગડકરી જેલમાની અંદર ધમકી આપવામાં આવી છે. ધમકી આપનાર કાર્યલયમાં ફોન કરીને ધમકી આપવામાં આવી છે. ધમકી આપનાર હત્યાનો આરોપી જયેશ કાંથા છે. જે પશ્વિમ બંગાળની જેલમાં બંધ છએ. તેણે નિતિન ગડકરીના કાર્યલાયમાં ફઓન કરીને ધમકી આપી છે. તેની પાસે ગેરકાયદેસર રીતે ફન છે. જેલ પ્રશાસને તેની પાસેથી ડાયરી મેળવી છે. નાગપુર પોલીસની એક ટીમ કેલગાવી માટે રવાના થઇ છએ. નાગપુર પોલીસે આરોપીની રિમાન્ડની માંગ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
