આવો જાણીએ શું છે મોદીનું ડિજીટલ ઇન્ડિયા વીક

નવી દિલ્હી, 1 જુલાઇ: બુધવારે એટલે કે 1 જુલાઇથી ડિજીટલ ઇન્ડિયા વીકની શરૂઆત થઇ રહી છે. મોદી સરકારે આના માટે સારી એવી તૈયારીઓ કરી છે. હવે જોવાનું એ છે કે મોદીના સપના સમાન આ ડિજીટલ ઇન્ડિયા વીક છે શું અને તેનાથી દેશની જનતાને શું લાભ થશે. કહેવાય છે કે દેશના જાણીતા ઉદ્યોગપતિઓ, કર્મશીલો પણ આ વીકને લઇને ખૂબ જ ઉત્સાહિત છે.

આવો જાણીએ મોદીના આ ડિજીટલ ઇન્ડિયા વિશે...

1

1

ડિજીટલ ઇન્ડિયા વીક હેઠળ 1 જુલાઇથી આખા દેશમાં સ્પેશિયલ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.

2

2

સરકાર આ વીકમાં સરકાર તરફથી ચલાવવામાં આવતી યોજનાઓ અંગે માહિતી પૂરી પાડવામાં આવશે.

3

3

સરકાર આ વીકમાં જાગૃતિ અભિયાન પણ ચલાવશે, જેથી લોકોને સમાજ અને દેશ અંગે સુગમતાથી માલૂમ થઇ શકે.

4

4

કેન્દ્ર સરકાર તરફથી ડિજીટલ લોકર, ઇ-બસ્તા સહિત ઘણી યોજનાઓ લાગૂ કરવામાં આવશે.

5

5

સરકારી કામ સંપૂર્ણ રીતે ડિજિટલાઇજેશન થઇ જશે. ડિજિટલ વીક હેઠળ દેશના મોટા મોટા જિલ્લામાં પ્રચાર વેન પણ ફરશે જે લોકોને મોદી સરકારના આ કાર્યક્રમ અંગે જાણકારી આપશે.

6

6

ભાજપ આ પ્રોગ્રામને એ કહીને પ્રચારિત કરી રહી છે કે ડિજિટલાઇજેશન બાદ દરેકના હાથમાં દેશનું શાસન હોવું જોઇએ તેને જ ડિજીટલ ઇન્ડિયા કહેવામાં આવે છે.

7

7

આ પ્રોગ્રામ હેઠળ 2019 સુધી દેશના તમામ કામ કંમ્પ્યૂટરાઇઝ્ડ કરવાનું લક્ષ્ય છે.

8

8

આ પ્રોગ્રામ હેઠળ સરકાર દેશના ગામ-કસ્બાને પણ ઇંટરનેટ દ્વારા જોડવા માગે છે.

9

9

અત્રે સૌથી અગત્યની અને ધ્યાનાકર્ષક બાબત એ છે કે આપ્રોજેક્ટમાં ત્રણ કરોડથી વધારે રૂપિયા લાગેલા છે, તેથી આપ અનુમાન લગાવી શકો છો કે યોજનાનો વ્યાપ શું હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X