શું છે મિડનાઈટ કિસિંગ ટ્રેન્ડ? જાણો કેમ ન્યૂ યર પર અમેરિકામાં પોપ્યુલર થઈ રહ્યો છે?

2023 પુરૂ થવામાં છે અને 2024 ને ગણતરીના દિવસો બાકી છે ત્યારે દુનિયાભરમાં ઉજવણી થઈ રહી છે. આ ઉજવણી વચ્ચે અમેરિકામાં મિડનાઈટ કિસિંગ ટ્રેન્ડ પોપ્યુલર થઈ રહ્યો છે.

નવું વર્ષ શરૂ થાય તે પહેલાં તેની ઉજવણી પણ શરૂ થાય છે. ક્રિસમસ સાથે શરૂ થયા પછી 31મી ડિસેમ્બર સુધી ઉજવણીમાં ડૂબી જાય છે.

midnight kissing trend

ભારતમાં પણ દર વર્ષે લાખો લોકો તેમના ઘરોમાંથી બહાર આવે છે અને કોઈને કોઈ જગ્યાએ નવું વર્ષ ઉજવે છે જે યાદગાર રહે છે. હાલમાં નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે અને લોકો શિમલા, મનાલી અને મસૂરી જેવા સ્થળોએ પહોંચી ગયા છે.

દુનિયાના ઘણા દેશોમાં નવા વર્ષના દિવસે કંઈક એવું કરવાની પરંપરા છે અને તેનાથી આખું વર્ષ સારું રહે તેવી માન્યતા છે. ક્યાંક દ્રાક્ષ ખાવાની પરંપરા છે, તો બીજી જગ્યાએ લોકો પ્લેટ તોડીને નવા વર્ષની ઉજવણી કરે છે.

અમેરિકાના કેટલાક લોકો પણ આવી જ રીતે શરૂઆત કરે છે. જર્મનીમાં કેટલાક લોકો આ પરંપરાને અનુસરે છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં યુવાનોમાં આ ટ્રેન્ડ વધી રહ્યો છે.

અહીં તમને સવાલ થતો હશે કે આખરે આખરે આ કિસિંગ ટ્રેન્ડ શું છે અને કેમ પોપ્યુલર થઈ રહ્યો છે. લોકો માને છે કે જો તમે નવા વર્ષની શરૂઆતમાં એટલે કે રાત્રે બરાબર 12 વાગ્યે કિસ કરો તો તમારું આખું વર્ષ ખૂબ જ સારું રહેશે.

તેને સૌભાગ્યની નિશાની માનવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી આ પરંપરા નવા વર્ષના દિવસે જોવા મળે છે. સામાન્ય રીતે કપલ આ ટ્રેન્ડને ફોલો કરે છે. કેટલાક લોકો તેને અંધશ્રદ્ધા કહે છે જ્યારે કેટલાક લોકો કહે છે કે આ એક પરંપરા છે અને તેમાં કંઈ ખોટું નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X