તસ્વીરો: આ IPS અધિકારીને જોઇને ચોધાર આંસુએ રડી પડ્યો સંજુ બાબા
બોલિવૂડ એક્ટર સંજય બાબા 27 ફેબુઆરીએ આઝાદ થઇ શકે છે. સંજય દત્તની સજા 25 ફેબુઆરીએ પૂરી થઇ જશે. આમ જોવા જઈએ તો સંજય દત્ત માર્ચ મહિનામાં આઝાદ થવાનો હતો પણ રાજ્ય સરકારે એક મોટો ફેસલો લઇને સંજય દત્તને ફેબુઆરી મહિનામાં જ આઝાદ કરવાનું નક્કી કર્યું.
સંજય દત્ત 1993 માં થયેલા બોમ્બ ધકાડા અને ઘરમાં હથિયાર રાખવાના મામલે દોશી સાબિત થયા હતા. સંજય દત્તની ધરપકડથી લઇને તેને જૈલના સળિયા સુધી પોચાડવા માટેની મુખ્ય ભૂમિકા મુંબઈના પોલીસ કમિશનર રાકેશ મારિયાએ ભજવી હતી.
એટલું જ નથી પરુંતુ પૂછતાછ દરમિયાન સંજય દત્ત ચોધાર આંસુએ રડી પડ્યા હતા. તો જુઓ તસ્વીરોના માધ્યમથી આખો ઘટનાક્રમ....

કેમ રડી પડ્યા સંજય દત્ત
1993 માં થયેલા બોમ્બ ધકાડાની જાંચની જવાબદારી રાકેશ મારિયાને મળી હતી. સંજય દત્ત પોલીસને ગુમરાહ કરતા હતા.

પૂછતાછ કરવા ગયા રાકેશ મારિયા તો ગભરાઈ ગયા સંજય દત્ત
સંજય દત્તની પૂછતાછ કરવા રાકેશ મારિયા ગયા તો સંજય દત્ત ગભરાઈ ગયા અને બધું સાચે સાચું કહી દીધું.

પહેલીવાર 1993 માં જૈલ ગયા હતા સંજય દત્ત
પહેલીવાર 1993 માં જૈલ ગયા હતા સંજય દત્ત પણ ખાલી 18 દિવસમાં જ તેમને જમાનત મળી ગઈ હતી.

1994 માં ફરી વખત જૈલમાં ગયા
1994 માં ફરી વખત જૈલમાં ગયા પણ આ વખતે તેમની જૈલ યાત્રા લાંબી રહી હતી 12 મહિના અને 18 દિવસ

સંજય દત્ત 1996 માં ત્રીજી વાર જૈલમાં ગયા
સંજય દત્ત 1996 માં ત્રીજી વાર જૈલમાં ગયા પણ તેમને 22 દિવસમાં જ આઝાદ કરી દેવામાં આવ્યા.












Click it and Unblock the Notifications
