Pics: શું કંઇક આવી હોવી જોઇએ બળાત્કારની સજા?
દિલ્હી ગેંગરેપની ઘટનાએ રસ્તાથી લઇને સંસદને હલાવીને મૂકી દીધી છે. દેશના ખૂણે ખુણેથી બળાત્કારીઓને મોતની સજા કરવાની બૂમો આવી રહી છે. અમે પણ અમારા પોલ દ્વારા વાચકોને સવાલ કર્યો હતો કે બળાત્કારીઓ માટે શું સજા હોવી જોઇએ. અમે અમારા વાચકોને ત્રણ વિકલ્પ આપ્યા હતા. તેમને નપુંસક બનાવી દેવા જોઇએ? ફાંસી કરવી જોઇએ? કે તેમને જનમટીપની સજા કરવી જોઇએ? જેમાં વધારેમાં વધારે લોકોએ પહેલા વિકલ્પને પસંદ કરીને દિલ્હીના ગેંગરેપ સામે પોતાનો આક્રોષ વ્યક્ત કર્યો હતો.
અત્રે અમે પ્રદર્શદનકારીઓની એવી તસવીરો રજૂ કરી છે જેમાં તે બળાત્કારીઓને ફાંસી આપી દેવાની કે અન્ય કોઇ રીતે મોતની સજા કરવાની હિમાયત કરી રહ્યા છે. આપ પણ પ્રતિભાવ દ્વારા જણાવી શકો છો કે બળાત્કાર કરવાની સજા શું હોવી જોઇએ અને કઇ રીતે આપવી જોઇએ જેથી બીજું કોઇ આવું કૃત્ય કરવાનું વિચારે પણ નહી.
અત્રે ઉલ્લેખનીય છે કે બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિંટાએ પણ ટ્વિટર પર લખ્યુ હતું કે બળાત્કારીઓને નપુંસક બનાવી દેવા જોઇએ જેથી કરીને કોઇપણ વ્યક્તિ આવો અપરાધ કરવાનું વિચારે પણ નહીં. જે કઇપણ દિલ્હીની 23 વર્ષની મેડિકલની વિદ્યાર્થિની સાથે જે પણ થયું તે શરમજનક છે. છોકરીઓની જીંદગીને પોતાની હવસનો શિકાર બનાવનાર નરાધમોને કઠોરમાં કઠોર સજા થવી જોઇએ.

બળાત્કારીઓને શું સજા આપવી જોઇએ?
બળાત્કારીઓને નપુંસક બનાવી દેવા જોઇએ? ફાંસી કરવી જોઇએ? કે તેમને જનમટીપની સજા કરવી જોઇએ? આપના મતે બળાત્કારીને શું સજા થવી જોઇએ અને કઇ રીતે આપવી જોઇએ જેથી બીજું કોઇ આવું કૃત્ય કરવાનું વિચારે પણ નહી.

Click it and Unblock the Notifications