છત્તીસગઢમાં કોની સરકાર? જાણો શું કહે છે લેટેસ્ટ ABP-C Voter સર્વે?

2024 લોકસભા ચૂંટણી પહેલા આ વર્ષના અંતમાં કેટલાક મહત્વના રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ પણ યોજાવાની છે. આમાં છત્તીસગઢ એક મહત્વનું રાજ્ય છે. હાલ છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે ત્યારે એબીપી-સી વોટરલના સર્વેમાં કેટલાક ચૌકાવનારા આંકડા સામે આવ્યા છે.

એબીપી-સી વોટરના આ સર્વેમાં લોકોને છત્તીસગઢની 90 વિધાનસભા બેઠકોમાં માટે બીજેપી, કોંગ્રેસ અને અન્ય પક્ષોને મત આપશે તે અંગે સવાલ કરાયા હતા. આ સર્વેએ બીજેપીનું ટેન્શન વધાર્યુ છે.

Chhattisgarh assmbly election

એબીપી-સી વોટર સર્વે અનુસાર, છત્તીસગઢમાં કુલ 90 વિધાનસભા સીટોમાંથી સત્તા માટે મેદાનમાં ઉતરનારી બીજેપીને 35-41 સીટો મળી શકે છે. બીજી તરફ કોંગ્રેસ ફરીથી સત્તામાં આવી શકે છે અને કોંગ્રેસને 48-54 બેઠકો મળી શકે છે. આ સિવાય અન્યને શૂન્યથી ત્રણ બેઠકો મળી શકે છે.

આ સર્વે પર ભરોષો કરીએ તો બીજેપી માટે કપરા ચઢાણ છે. કોંગ્રેસ સત્તા બચાવી શકે છે. અહીં ફરીથી જીત કોંગ્રેસને લોકસભામાં મોટો ફાયદો કરાવી શકે છે. આનાથી સ્પષ્ટ છે કે છત્તીસગઢના લોકો માને છે કે આ વખતે પણ કોંગ્રેસની સરકાર બનવાની સંભાવના છે.

છત્તીસગઢમાં કઈ પાર્ટીને કેટલી સીટ?
કુલ બેઠકો - 90
બીજેપી : 35-41
કોંગ્રેસ : 48-54
અન્ય : 0-3

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X