• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ન્યુયોર્ક ટાઇમ્સ આપણા નરેન્દ્રભાઇ મોદીની US વિઝિટને શા માટે બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે?

|

અમદાવાદ, 13 સપ્ટેમ્બર : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બહુચર્ચિત યુએસ વિઝિટ સપ્ટેમ્બરના અંતમાં યોજાઇ રહી છે. રાજદ્વારી સ્તરે અમેરિકા અને ભારત બંને પક્ષોએ તેને બંને દેશોના નાગરિકો, અર્થતંત્ર અને સંબંધો પર થનારી અસરની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ લેખાવી છે. આમ છતાં, આપણા લોકલાડીલા નેતા નરેન્દ્રભાઇ મોદીની અમેરિકા મુલાકાતને અમેરિકાના જાણીતા અખબાર ન્યુયોર્ક ટાઇમ્સ દ્વારા બદનામ કરવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.

આ માટે ન્યુયોર્ક ટાઇમ્સે 10 સપ્ટેમ્બર, 2014ની પોતાની વેબ એડિશનમાં 'How Do You View Narendra Modi's Visit to the U.S.?' (આપ નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાતને કેવી દ્રષ્ટિએ જુઓ છો?)ના મથાળા હેઠળ ભારતીય મૂળના લોકોને માટે એક પ્રશ્નવલી તૈયાર કરી છે. આ પ્રશ્વાવલીમાં ઉત્તરદાતા પાસેથી તેમની પ્રાથમિક અને સંપર્ક માટેની માહિતી આપવા ઉપરાંત ઇન્ડિયન અમેરિકન સમુદાયને ટાંકીને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે.

આ પ્રશ્નોના પ્રકાર અને ન્યુ યોર્ક ટાઇમ્સના એડિટોરિયલ્સ આ મુલાકાતને આડેપાટે લઇ જવા માંગે છે તેનું પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે. આ અંગે દક્ષિણ ભારતમાં આવેલી મણિપાલ યુનિવર્સિટીમાં જીઓપોલિટિક્સ અને ઇન્ટરનેશનલ રિલેશન્સ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર તથા યુનેસ્કોની પીસ ચેરના અધ્યક્ષ પ્રોફેસર માધવ દાસ નાલપટે પોતાના જે વિચારો વ્યક્ત કર્યા છે તથા ન્યુયોર્ક ટાઇમ્સમાં કેવી પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવી છે તે જાણવા માટે આગળ ક્લિક કરો...

1. પ્રો. એમ ડી નાલપટના મંતવ્યો

1. પ્રો. એમ ડી નાલપટના મંતવ્યો

- ઉદારવાદી નીતિના વિરોધી

- ન્યુયોર્ક ટાઇમ્સ સામુદાયિકરણ કરી રહયું છે અને તે રીતે નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત માત્ર ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી માટે હોય તેવી રીતે વાત કરે છે.

- વિશ્વની સૌથી મોટી લોકશાહી અને વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર વચ્ચેના સંબંધો આડાપાટે લઇ જવા તરફ પ્રયાસ કરે છે.

2. પ્રો. એમ ડી નાલપટના મંતવ્યો

2. પ્રો. એમ ડી નાલપટના મંતવ્યો

- મોદીની મુલાકાત માત્ર ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી માટે જ મહત્વની હોય તેવા પ્રયાસો ન્યુ યોર્ક ટાઇમ્સે કર્યા છે.

- NYTએ વાસ્તવિકતાથી વિમુખ વાત કરી છે.

- ભારતના લોકો અને અમેરિકાના લોકોની મોદી પાસેથી અપેક્ષાઓ અલગ અલગ છે. તે સમજવાને બદલે એક તરફી વિચાર રજૂ કર્યા છે.

3. પ્રો. એમ ડી નાલપટના મંતવ્યો

3. પ્રો. એમ ડી નાલપટના મંતવ્યો

- ન્યુ યોર્ક ટાઇમ્સનો આ પ્રસાય નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતને પ્રતિકૂળ બનાવી શકે છે.

- વાસ્તવિકતા એ છે કે આ મુલાકાત માત્ર ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી નહીં પરંતુ અમેરિકામાં વસતા તમામ લોકો માટે મહત્વની બની રહેશે.

- નરેન્દ્ર મોદીની યુએસ વિઝિટ ભારત અમેરિકાની વ્યુહાત્મક ભાગીદારી માટે મહત્વની છે .

4. NYTની પ્રશ્નાવલીમાં પૂછવામાં આવેલા પ્રશ્નો

4. NYTની પ્રશ્નાવલીમાં પૂછવામાં આવેલા પ્રશ્નો

Q. 1 : What is your name?

(First and last name preferred)[આપનું નામ શું છે? (પ્રથમ અને અંતિમ ઇચ્છનીય)]

Q. 2 : Are you attending Mr. Modi's rally at Madison Square Garden? [આપ મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે મિ. મોદીની રેલીમાં હાજરી આપશો?]

Q. 3 : What does Mr. Modi's upcoming trip mean to you? [મિ. મોદીની આગામી મુલાકાત આપના માટે કેટલી મહત્વની છે?]

5. NYTની પ્રશ્નાવલીમાં પૂછવામાં આવેલા પ્રશ્નો

5. NYTની પ્રશ્નાવલીમાં પૂછવામાં આવેલા પ્રશ્નો

Q. 4 : Do you think Mr. Modi's trip will influence U.S.-India relations? If so, how? [આપ માનો છો કે મિ. મોદીની મુલાકાત અમેરિકા-ભારતના સંબંધો પર પ્રભાવ પાડશે? જો હા, તો કેવી રીતે?]

Q. 5 : Did you support Mr. Modi in the past election? Please explain briefly. [આપે ગત ચૂંટણીઓમાં મિ. મોદીને સમર્થન આપ્યું હતું? ટૂંકમાં જણાવો.]

Q. 6 : How if at all has Mr. Modi influenced your connection to India? [મિ. મોદી આપના ભારત સાથેના સંબંધોને કેવી રીતે પ્રભાવિત કરે છે?]

6. NYTની પ્રશ્નાવલીમાં પૂછવામાં આવેલા પ્રશ્નો

6. NYTની પ્રશ્નાવલીમાં પૂછવામાં આવેલા પ્રશ્નો

Q. 7 : Where do you live? (City and state) [આપ ક્યાં રહો છો? (શહેર અને રાજ્ય)]

Q. 8 : Where in India are you or your family from? (City and state, please) [ભારતમાં આપ અથવા આપનો પરિવાર ક્યાંથી છો? (શહેર અને રાજ્ય)]

Q. 9 : How old are you? [આપની ઉંમર કેટલી છે?]

7. NYTની પ્રશ્નાવલીમાં પૂછવામાં આવેલા પ્રશ્નો

7. NYTની પ્રશ્નાવલીમાં પૂછવામાં આવેલા પ્રશ્નો

Q. 10 : What is your phone number?

(For use only by a Times journalist who might contact you for a follow-up interview.) [આપનો ફોન નંબર શું છે? (માત્ર ન્યુ યોર્ક ટાઇમ્સના જર્નલિસ્ટ માટે, જે આપને ફોલો અપ ઇન્ટરવ્યૂ માટે સંપર્ક કરી શકે છે.)]

Q. 11 : What is your email address?

(For use only by a Times journalist who might contact you for a follow-up interview.) [આપનું ઇમેઇલ એડ્રેસ શું છે? (માત્ર ન્યુ યોર્ક ટાઇમ્સના જર્નલિસ્ટ માટે, જે આપને ફોલો અપ ઇન્ટરવ્યૂ માટે સંપર્ક કરી શકે છે.)]

Q. 12 : Would you be interested in participating in future engagement projects regarding India or Indians living in the United States?

[આપ યુએસમાં રહેતા ભારતીયો કે ભારત સંબંધિત ભાવિ પ્રોજેક્ટ્સમાં ભાગ લેવામાં રસ ધરાવો છો?]

English summary
Why New York Times tries to malign our Narendrabhai Modi's US visit?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more