વિવાહિત મહિલાની પ્રેમી સાથે બાંધીને પીટાઈ, વીડિયો વાયરલ

ઉત્તરપ્રદેશના કુશીનગરમાં એક વિવાહિત મહિલા અને તેના પ્રેમીને ગ્રામીણો ઘ્વારા ઝાડ સાથે બાંધીને પીટાઈ કરવાનો વીડિયો બહાર આવ્યો છે.

ઉત્તરપ્રદેશના કુશીનગરમાં એક વિવાહિત મહિલા અને તેના પ્રેમીને ગ્રામીણો ઘ્વારા ઝાડ સાથે બાંધીને પીટાઈ કરવાનો વીડિયો બહાર આવ્યો છે. મહિલાને તેના પતિએ પ્રેમી સાથે પકડી લીધો અને તેને લોકોને બોલાવ્યા. પતિની અવાઝ પર ગામના લોકો બહાર આવીને પત્ની અને પ્રેમીને ઝાડ સાથે બાંધી દીધા. ત્યારપછી લોકોએ લાતો અને મુક્કા મારીને તેમની પીટાઈ કરી નાખી. ત્યાં હાજર રહેલા એક વ્યક્તિએ તેમની પિટાઈનો વીડિયો બનાવીને સોશ્યિલ મીડિયા પર વાયરલ કરી નાખ્યો.

video viral

વાયરલ વીડિયો કુશીનગર રામકોલા ચોકી ક્ષેત્રના ખોટહી ગામનો જણાવવામાં આવી રહ્યો છે. મળતી જાણકારી અનુસાર વિડિયોમાં જે મહિલાની લોકો પીટાઈ કરી રહ્યા છે તેનો પતિ મુંબઈમાં મજૂરી કરે છે. પતિની ગેરહાજરીમાં મહિલાએ પોતાના પાડોશી જીતેન્દ્ર સાથે અવેધ સંબંધ બનાવ્યા. પતિની ગેરહાજરીમાં પાડોશી જીતેન્દ્ર મહિલાના ઘરે આવવા જવા લાગ્યો ત્યારે ગ્રામીણો ઘ્વારા આ વાતની ખબર મહિલાના પતિને આપવામાં આવી. પત્નીની બેવફાઈની ખબર સાંભળીને પતિ નંદલાલ મુંબઈ છોડીને ઘરે આવ્યો અને બંનેને પકડવા માટે યોજના બનાવી.

નંદલાલે ગામની બહાર જવાની વાત કહીને ઘરની બહાર નીકળી ગયો ત્યારે મહિલાએ પોતાના પ્રેમીને ફોન કરીને ઘરે બોલાવી લીધો. પ્રેમી જીતેન્દ્રના ઘરે પહોંચવાની ખબર ગામના લોકોએ નંદલાલને આપી. જલ્દી જલ્દી ઘરે આવીને નંદલાલે તેની પત્ની અને જીતેન્દ્રને આપત્તીજનક હાલતમાં પકડી લીધા. ત્યારપછી લોકોએ લાતો અને મુક્કા મારીને તેમની પીટાઈ કરી નાખી. કોઈએ તેમની પિટાઈનો વીડિયો બનાવીને સોશ્યિલ મીડિયા પર વાયરલ કરી નાખ્યો. હાલમાં પોલીસ આખા મામલાની જાંચ કરી કાર્યવાહી કરવાની વાત કહી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X