For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કારમાં કિસ કરી રહી હતી મહિલાઓ, બે ગાડીઓને ઠોકી મારી

|
Google Oneindia Gujarati News

કાર ચલાવી રહેલી એક મહિલાએ એક સ્કુટર અને એક કેબને ટક્કર મારી. સ્કુટર ચલાવી રહેલા વ્યક્તિએ કહ્યું છે કે કાર ચલાવી રહેલી મહિલા તેની સાથી મહિલાને કિસ કરી રહી હતી. જેના કારણે આ ઘટના બની.

આ આખો મામલો બેંગ્લોરમાં રવિવારનો છે. જણાવવામાં આવી રહ્યું છે કે એક મહિલા તેની સાથે મહિલા સાથે કારમાં જઈ રહી હતી. તે દરમિયાન જ તેને એક સ્કુટર અને એક કેબને ટક્કર મારી. આ ઘટના દરમિયાન સ્કુટર અને કેબ ચલાવવાવાળાએ મહિલાને કારની બહાર આવવાનું કહ્યું તો મહિલાએ સાફ ના પાડી દીધી.

bangalore

જયારે તે મહિલા કારની બહાર આવી ત્યારે તેને સ્કુટર અને કેબવાળા પર જ આરોપ લગાવ્યો. પોલીસે તે મહિલા વિરુદ્ધ તેજ ગાડી ચલાવવાનો મામલો પણ નોંધી લીધો છે. મહિલાની ઉમર 30 વર્ષ છે. તે એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે.

પોલીસે મહિલાનો આલ્કોહોલ ટેસ્ટ પણ કર્યો. જે નેગેટિવ આવ્યો હતો. સ્કુટર ચલાવી રહેલા અહમદે જણાવ્યું કે કાર ચલાવી રહેલી મહિલા તેની સાથે મહિલાને કિસ કરી રહી હતી. જેના કારણે આ ટક્કર થયી.

English summary
Woman in car rammed a cab and a scooter in Bengaluru, when she kissing another woman.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X