For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: દારૂ pk મહીલાનો રસ્તા પર હાઈ વોલ્ટેજ ડ્રામા

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 16 જૂન: સોમવારે મોડી રાત્રે માયાનગરી મુંબઇના માર્ગ પર જે ફુલ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો ત્યારબાદ સૌ એ કહેવા લાગ્યા કે આ વુમનિયા ગજબ છે. હા આ ડ્રામાએ મુંબઇ પોલીસના પરસેવા છોડાવી દીધા. નશામાં ધૂત એક મહિલાએ ખુદને કારમાં બંદ કરી લીધી અને સંગીત સાંભળતા સિગરેટ પી રહી હતી.

બહારની બાજુ પોલીસ દરવાજો ખોલીને તેને બહાર નીકળવાનું કહી રહી હતી. તેમ છતાં પણ મહિલા કારથી બહાર નીકળી નહીં, જેથી પોલીસે કારનો કાચ તોડવો પડ્યો. ત્યારે જઇને તે બહાર આવી અને તેના ડ્રામાનો અંત આવ્યો. જાણકારી અનુસાર આ ઘટના મુંબઇના બાંદ્રાના રિક્લેમેશનની છે. મોડી રાત્રે નાકાબંધી દરમિયાન પોલીસે કારથી જઇ રહેલી એક મહિલાને તપાસ માટે રોકી.

પોલીસને જોતા જ ખબર પડી ગઇ કે મહિલાએ ખૂબ દારૂ પીધેલો છે. પોલીસે જણાવ્યું કે ટેસ્ટમાં 81 એમજી આલકોહોલ મળી આવ્યો. પોલીસે કાનૂની કાર્યવાહી માટે કાર સાઇડમાં લગાવવાનું કહ્યું. મહિલા રોકાવાને સ્થાને નાકાબંધી તોડીને ભાગવા લાગી. પોલીસે પીછો કર્યો અને મહિલાને રોકી લીધી.

આ આખી હાઇવોલ્ટેજ ઘટનાને નિહાળો વીડિયોમાં...

pk મહીલા

pk મહીલા

સોમવારે મોડી રાત્રે માયાનગરી મુંબઇના માર્ગ પર જે ફુલ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. નશામાં ધૂત એક મહિલાએ ખુદને કારમાં બંદ કરી લીધી અને સંગીત સાંભળતા સિગરેટ પી રહી હતી.

પોલીસને પણ ગણકારી નહી

પોલીસને પણ ગણકારી નહી

બહારની બાજુ પોલીસ દરવાજો ખોલીને તેને બહાર નીકળવાનું કહી રહી હતી.

પોલીસે તોડાવ્યા ગાડીના કાચ

પોલીસે તોડાવ્યા ગાડીના કાચ

બહારની બાજુ પોલીસ દરવાજો ખોલીને તેને બહાર નીકળવાનું કહી રહી હતી. તેમ છતાં પણ મહિલા કારથી બહાર નીકળી નહીં, જેથી પોલીસે કારનો કાચ તોડવો પડ્યો. ત્યારે જઇને તે બહાર આવી અને તેના ડ્રામાનો અંત આવ્યો.

આખરે થઇ ધરપકડ

આખરે થઇ ધરપકડ

ત્યારે જઇને તે બહાર આવી અને તેના ડ્રામાનો અંત આવ્યો. પોલીસે જણાવ્યું કે ટેસ્ટમાં 81 એમજી આલકોહોલ મળી આવ્યો. આગળ જુઓ વીડિયો....

મહિલા pk વીડિયોમાં...

આ મહિલા પીકેને જુઓ વીડિયોમાં...

English summary
Late on Monday night in Mumbai, a woman locked herself in her car during a drink driving check, forcing a group of policemen to take desperate measures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X