સુરતમાં રસ્તા પર મારપીટ કરતી મહિલાઓનો વીડિયો વાયરલ

આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ જ વાયરલ થયો છે. ગુજરાતનું ડાયમંડ હબ કેહવાતું સુરતમાં એક અજીબ બનાવ બની ગયો જયારે રસ્તા પર 2 મહિલાઓ મારપીટ કરવા લાગી એ પણ નાની બાબત માટે. બંને મહિલાઓ એટલી બધી ગુસ્સામાં આવી ગઈ કે તેને રસ્તાની વચ્ચે જ તેની સાથે મારપીટ કરવાનું ચાલુ કરી દીધું.

video

ખરેખરમાં આ બંને મહિલાઓ વચ્ચે રસ્તામાં એક નાનો સરખો અકસ્માત થઇ ગયો હતો. જેના બાદ બંને એટલી બધી ગુસ્સામાં આવી ગયી કે રસ્તાની વચ્ચે જ તેની સાથે મારપીટ કરવાનું ચાલુ કરી દીધું.

ત્યાં જે લોકો હાજર હતા તેમને આ મહિલાઓને અટકાવવાની ખુબ જ કોસિસ કરી. પરંતુ આ ઝગડો એટલો બધો વધી ગયો હતો કે તેમનો આ ઝગડો લાંબા સમય સુધી ચાલતો રહ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X