• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'દેશના રાજકારણમાં સ્ત્રીઓએ તાણી નવી લીટી'

By Kumar Dushyant
|
sonia-mayawati-mamata
નવી દિલ્હી, 17 માર્ચ: ભારતના રાજકારણમાં હવે મહિલાઓની ભાગીદારીમાં ફક્ત વધારો જ થઇ રહ્યો નથી પરંતુ મહિલાઓએ પોત-પોતાની પાર્ટીઓની કમાન સંભાળી રહી છે અથવા પાર્ટીના મહત્વપુર્ણ નેતાઓની ગણતરીમાં આવવા લાગી છે તે હવે રેકોર્ડ કરવા લાગી છે.

વર્ષ 2014માં યોજાનાર લોકસભાની ચુંટણી પહેલાં સોનિયા ગાંધીએ 127 વર્ષ જુની કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ તરીકે થોડા દિવસો પહેલાં પોતાના 15 વર્ષ પુરા કર્યા છે. કોંગ્રેસ ભારતની સૌથી મોટી રાજકીય પાર્ટી છે.

અભિનેતામાંથી નેતા બનેલા એમ જી રામચંદ્રનના નિધન બાદ વર્ષ 1987માં મહાસચિવ તરીકે અન્નાદ્રમુકની કમાન સંભાળનાર જયલલિતા પહેલાં પાર્ટીના પ્રમુખ તરીકે રજત જયંતી એટલે કે 25 વર્ષ પુરા કર્યાં છે.

પોતાની બહુજન સમાજ પાર્ટીના સ્થાપના દિવસના 25 વર્ષ પુરા થતાં જ માયાવતીએ પણ આગામી વર્ષે યોજાનારી ચુંટણી કરિયરની રજત જયંતી મનાવશે. તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ કોઇના કમ નથી. 'દીદી' તરીકે જાણીતા મમતા બેનર્જી પોતાની પાર્ટીના પ્રમુખ તરીકે 15 વર્ષ પુરા કરી ચુક્યાં છે.

મમતા બેનર્જીએ દિગંવત સીતારામ કેસરીના કોંગ્રેસ અધ્યક્ષ રહેતા એક જાન્યુઆરી 1998ના રોજ પોતાની પાર્ટી અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસ બનાવી લીધી છે. જ્યારે સોનિયા ગાંધીએ ડુબવા જઇ રહેલી કોંગ્રેસની નાવડીને તારવા માટી પાર્ટીના અધ્યક્ષનો પદભાર સંભાળ્યો છે, તેના બે મહિના પહેલાં મમતા દેશની સૌથી મોટી પાર્ટીને અલવિદા કહી ચુકી છે.

lok-sabha-home

English summary
Women leaders across the political spectrum are on a roll as they scale records in piloting their parties.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X

Loksabha Results

PartyLWT
BJP+3400340
CONG+88088
OTH1100110

Arunachal Pradesh

PartyLWT
BJP13013
CONG000
OTH202

Sikkim

PartyLWT
SDF606
SKM505
OTH000

Odisha

PartyLWT
BJD78078
BJP22022
OTH10010

Andhra Pradesh

PartyLWT
YSRCP1500150
TDP24024
OTH101

-
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more